________________
૩૧ ૨.
સમયસાર સિદ્ધિ ભાગ-૪
(
uथ - ८५.
)
__ अथैनं दूषयति
जदि पोग्गलकम्ममिणं कुव्वदितं चेव वेदयदि आदा। दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।। ८५।।
यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा।
द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतम्।। ८५ ।। इह खलु क्रिया हि तावदखिलापि परिणामलक्षणतया न नाम परिणामतोऽस्ति भिन्ना; परिणामोऽपि परिणामपरिणामिनोरभिन्नवस्तुत्वात्परिणामिनो न भिन्नः। ततो या काचन क्रिया किल सकलापि सा क्रियावतो न भिन्नेति क्रियाक!र व्यतिरिक्ततायां वस्तुस्थित्या प्रतपत्यां,यथा व्याप्यव्यापकभावेन स्वपरिणामं करोति भाव्यभावकभावेन तमेवानुभवति च जीवस्तथा व्याप्यव्यापकभावेन पुद्गलकर्मापि यदि कुर्यात् भाव्यभावकभावेन तदेवानुभवेच्च ततोऽयं स्वपरसमवेतक्रियाद्वयाव्यतिरिक्ततायां प्रसजन्त्यां स्वपरयो: परस्परविभागप्रत्यस्तमनादनेकात्मकमेकमात्मानमनुभवन्मिथ्या दृष्टितया सर्वज्ञावमतः स्यात्। હવે આ વ્યવહારને દૂષણ દે છે :
પુગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે,
જિનને અસંમત ક્રિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫. Puथार्थ:- [ यदि] at [ आत्मा ] मात्मा [इदं ] ॥ [ पुद्गलकर्म ] पुगतने [करोति ] ७२ [च भने [तद् एव ] तेने ४ [ वेदयते] भोगवे तो [ सः] ते मामा [तिक्रियाव्यतिरिक्त:] जियाथी अभिन्न [प्रसजति] ४२. वो प्रसंग आवे छे[जिनावमतं] निपने संमत नथी.
ટીકાઃ-પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામ સ્વરૂપ હોવાથી ખરેખર परि॥मथी भिन्न नथी (-परि॥ ४ छे); परि॥ ५४॥ परि॥भीथी (द्रव्यथी) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (-જુદી જુદી બે વસ્તુ नथी.). माटे (ओम सिद्ध थयु ३) या बधाये जियावानथी (द्रव्यथी) ભિન્ન નથી. આમ, વસ્તુસ્થિતિથી જ (અર્થાત વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો