________________
શ્રી પાશ્વનાથં ચરિત્ર
૧૭
:
ઉપાય છે? એટલે વૃદ્ધ એવે કે - હે વત્સ! જન્મથી અધ એવી તે રાજપુત્રીને નેત્ર કયાંથી આવે? તથાપિ મણિ, મંત્ર અને મહૌષધિમાં અચિન્ત્ય પ્રભાવ રહેલેા છે.’ ત્યારે તે બાળક આલ્યા કે – એમ છે તા તે કહેા.” વૃદ્ધ ખેલ્યા કે - ‘રાત્રિએ ન કહેવાય.’ કહ્યું છે કે – દિવસે જોઇને ખેલવું પણ રાત્રે તે ખેલવું જ નહિ, કારણ કે સ્થળે સ્થળે મહા ધૂત્તેજના રાત્રિએ વિશેષે કરતા હાય છે” આવા ઉત્તરથી તેા તે બાળકે ફ્રી વધારે આગ્રહથી તે વૃદ્ધને પૂછ્યું; એટલે વૃધ્ધે કહ્યું કે :– આ વૃક્ષના સ્કંધ પ્રદેશમાં જે વેલડી ચારે ખાજી વીટીને રહી છે, તેના રસમાં ભાર`ડ પક્ષીની ચક મિશ્રિત કરીને જો આંખમાં આંજવામાં આવે તે તરત નવાં નેત્ર થઈ જાય.' આ પ્રમાણે ખેલતાં ખેલતાં તેમને નિદ્રા આવી ગઈ. વટવૃક્ષની નીચે રહેલા લલિતાંગકુમારે સાંભળીને વિચાર્યુ· કે શું આ સત્ય હશે કે અસત્ય ? પરંતુ અહીં ભ્રમ શે કારણ કે સંત જનાની આપત્તિના ઉચ્છેદ કરવાને ધર્મ સદા જાગૃત જ હાય છે.' આ પ્રમાણે નિશ્ચય કરી હાથના સ્પર્શથી તે લતાને છુરીવતી કાપીને અને ત્યાં પડેલ ભારડ પક્ષીની ચરક લઈને હાય વતી તે બંનેનુ સૉંમિશ્રણ કરી તેના વડે પેાતાની આંખા પૂરી દીધી. તે ક્રિયાને એક બે ઘડી થઈ, તેવામાં તે તેનાં નેત્ર નવીન દિવ્ય જચેાતિવાળા થઈ ગયાં તેના વડે તે સત્ર જોઈને મનમાં અતિશય સતાષ પામ્યા. કહ્યુ છે કે – જે મનુષ્યનાં પૂર્વીકૃત સુકૃત જાગ્રત છે તેને ભયંકર વન શ્રેષ્ઠ નગર સમાન થાય છે, સથ લેાકેા તેના
આ
બધું
:
-