________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કેવળ મારૂં શરણુ થાએ.’ એમ કહીને પેાતાના અને નેત્રાને છુરીથી કહાડીને સજ્જનને આપ્યા. તે વખતે પેલેા અધમ નાકર કહેવા લાગ્યા કે :-અહા ? સત્યપરાયણુ કુમાર ! ધર્મવૃક્ષનુ મા સુંદર ફળ હવે ભાગવ !' એમ કહી ઘેાડા પર આરૂઢ થઈને તે ચાલ્યેા ગયા. હવે કુમાર દુસ્તર આપત્તિરૂપ નદીના તરગમાં પડયા છતાં વિચારવા લાગ્યા કે :-અહા ! આ અસભવિત શુ થયું ? ધર્મના પક્ષપાત કરતાં આ શું ઉત્પન્ન થયુ? અસ્તુ, આ તેા મારા દુષ્કર્મનું જ ફળ છે. પણ ત્રણ જગતમાં નિશ્ચય જયનુ કારણ તેા ધર્મ જ છે.' એ પ્રમાણે તે વિચાર કરે છે, એવામાં તેના મહા દુઃખથી સૂર્ય પણ અસ્ત પામ્યા. તે વખતે પક્ષીએ પણ જાણે તેના દુઃખથી શબ્દ કરતા પેાતાના માળામાં છુપાઈ જતા હાય એમ છુપાઈ ગયા અને દિશાઓના સુખ અંધકારથી કાળા થઈ ગયા.
એવા અવસરે ત્યાં વટવૃક્ષ પર ભારડ પક્ષીઓ એકત્ર થઈને આ પ્રમાણે યથેષ્ઠ વાર્તાલાપ કરવા લાગ્યા :- ભાઇ ! જેણે યાં પણ કઈ કૌતુક જોયુ કે સાંભળ્યુ હોય તે નિવેદન કરા.' એટલે એક ભાર’ડ એલ્ચા કે– ‘હું એક કૌતુકની વાત કહુ' છું તે સાંભળેા :
.6
૧૫
અહી'થી પૂર્વ દિશામાં ચંપા નામે મહાનગરી છે. ત્યાં ભુવનમાં વિખ્યાત એવા જિતરાત્રુ નામે રાજા રાજય કરે છે. તેને પેાતાના જીવ કરતાં પણ પ્રિય સ્વરૂપવતી અને ચાસઠ કળામાં પ્રવીણ એવી પુષ્પાવતી નામે પુત્રી છે, પરંતુ નેત્રને અભાવ હાવાથી તે બધું ફેાગટ થઈ ગયું છે. એકદા રાજા તેની તેવી સ્થિતિ જોઈને ચિંતાતુર થયેાને વિચારવા