________________
“ ગીતાદેાહન ]
ૐ શાંતિ શાંતિ શાંતિ.
અથડ
માતાએ પ્રેમપૂર્વક ડિલ ઉપર હાથ ફેરવ્યેા. તેમની ઇચ્છાને માન આપી શ્રીજીએ તે કમલ્યું, ખીન્ન બધાંત ત્રે ખાસ ન ગમ્યું. કાણુ જાણે કાણું ? વળી નાનપણમાં ગયેàા એટલે શી ખબર જીવતા છે કે જામતા ! આમ કેટલેાક વખત તે વીતી ગયા. એક બાજુ માતાનેા પ્રેમ એટલે ઘરમાં અન્ય લેકા ના પણ ન રહી શકે. “ આ બધા પચ્છે છે કે તું આમ ખેઠાં બેઠાં ખાય તે ઠીક નહિ, જેથી તારે માટે એ લેાકાએ પ્રયત્ન કરીને નાકરી શેાધી છે તે તું કર.' એમ માતાજીએ કહ્યું. મહર્ષિજી ખેાલ્યા કે “ જો તારી આજ્ઞા ઢાય તે। હું મારા કાર્ય માટે જાઉં. મને નાકરી કરતાં કયાં આવડે છે? વળી હું કાંઈ ભણ્યા ગણ્યા પણ નથી. ” માતાજીએ પાતાની પાસે થાડા વખત રહેવાના અતિ આગ્રહ કર્યો અને “ તારે તા ખાલી નામનો જ નાકરી કરવી. આ બધાં તને સભાળી લેશે ” એમ કહ્યું. એટલે શ્રીજીએ આ પણ એક ગમ્મત કહી તાકરી સ્વીકારી. કામ કરે નહિ અને મંદિરમાં બેસી રહે. સંબધીએ જ બધું કામ કરે અને અમલદારની પેઠે સહીએ મહાત્માજી પાસે લઈ જાય. એમ ચાર છ મહિના સુધી ચાલ્યું. પછી તે, “ આ અક્ષરશત્રુ ભગવાનને મેળવવા ગયા હતા ત્ર બનવાના હતા, વાતા કરવી સહેલી છે, ખેઠા બેઠા ખાવું છે, ભીખ પશુ ક્રાણુ આપે?” વગેરે વગેરે સુભાષિતા શ્રીજી પ્રત્યે અન્ય લેાકેા અને કુટુંબીજને તરથી નીકળવા લાગ્યા. શ્રીજીએ મૂંગે મેઢે બધું સાંભળો લીધું. પછી બધાને એક દિવસે કહ્યું કે હવે “ કાલથી હું મારી જાતે જ નાકરી કરી શકીશ. હું હવે શીખી ગયા છું. એટલે કેાઈની મદદની જરૂર નથી, ” એમ કહી કામ કરવા માંડ્યું, તેમણે કારકૂતીથી માંડી અમલદારી સુધી એવું કુશળતાપૂર્વક કાય કરી બતાવ્યું કે બધાં આશ્ચર્ય ચકિત જ બની ગયાં. અરે! આ તદ્દન અભણુ છતાં આટલી બધી ભાષાઓ અને આટલું બધું કામ કયાંથી જાગૃ છે? ચેખાઈ, ચેાકસાઈ, સ્વમાનતા સ્વતંત્રતા, નિઃસ્પૃહતા, નિડરતા ઇત્યાદિ ગુગ્રા જોઈ બધાં તેમને અસાધારણુ વ્યક્તિ માનવા લાગ્યા, કડકાઈ અને મૃદુતા વગેરે જ્યાં જે ગુણાની જરૂર હોય તે ધેારણે ત્યાં સામ, દામ, દંડ, ભેદ ત્યાદિ નીતિ અનુસાર વતા. આથી ઘેાડા સમયમાં જ સર્વેને ઘણા જ પ્રિય થયા. સ લેાકેા તેમને ઉત્તમ સલાહકાર અને અતિશય બુદ્ધિશાળી માનવા લાગ્યા. પગારને પાતે કદી પણ અડકતા નહિ, સહી કરી આપે તે સંબંધીએ લઈ માતાને આપે. આમ ટૂંક સમયમાં જ સર્વે લેાકાને અતિપ્રિય અન્યા. ભજનમાં ભજનાનંદી બની તન્મય, ધ્યાનમાં ધ્યાનમગ્ન, પૂજનમાં તેમ બ્રાહ્મણુકમમાં પણ પારંગત, દેશના ઇતિહાસ મુખપાઠ, જ્યાતિષવિદ્યામાં પણ નિપુગુતા વગેરે વગેરે સદ્ગુર્ગા ચમકવા લાગ્યા. વળી નિઃસ્પૃહતા, નિડરતા, સ્પષ્ટવકતૃત્વ વગેરે ગુણેથી લેાકેા પ્રીતિ અને ભીતિ તેની દૃષ્ટિએ તેમને જોતાં, આમ શુમારે ચાર વર્ષો વીતી ગયાં. ગુજરાતી ભાષાનું મંડાણુ આ અરસામાં જ થયું, ખાદ એક દિવસ બરનાં સાળાં માયુસેને એકઠાં કર્યાં. માતાજીની સામે બેસી મહિ વયે સર્વને નમ્રતાપૂર્વક જણુાગ્યું કે “ જુએ, માતાજીના ઉદરપેાષણને માટે મારી જરૂર નથી. વ્યાવહારિક દૃષ્ટિએ તેમની જરૂરĪઆત પૂરી કરવા માટે તમે। બધાં છે, ઈશ્વરે તેમના પૂરતું આપ્યું છે. એટલે મારે તેા તમારાં બધાંને અને માતાને માટે પરલેાકની વ્યવસ્થા સાચવવી જરૂરની છે. હવે શ્રી માતાજીને અંતકાળ નજીક છે. હું તે સમયે આ રૂપે નહિ પણુ સૂક્ષ્મરૂપે હાજર રહીશ. મારું વાસ્તવિક સામ્રાજ્ય ધણું માટુ' છે. મેં મારાથી બન્યું તે પાંચ વર્ષોં માતાની ઇચ્છાની ખાતર અત્રે કર્યું. હવે મારું અહીંનું કાય` સંપૂણૅ થયું છે. મારે જગતમાં વિચરીને જ કાય કરવાનું છે તે હું કરીશ. તમારુ` બધાનું કલ્યાણુ થાએ. બધાં ઈશ્વરને સ્મરતાં રહેજો. હવે તમેાને મારા છેલ્લા પ્રણામ છે. મને લાગે છે કે તમે મને રાજીખુશીથી પરવાનગી આપશે। જગતમાં મેહ નહિ રાખવા જોઈએ. છતા તેા વાસનાવશાત્ વારંવાર જન્મ થાય છે, તે દરેક જન્મમાં તેને માતા, પિતા, ભાઈ, ભાંડુ, સ્ત્રી પુત્રાદિકા હેાય છે અને તેમને માટે બ્યના નામે આખા જન્મારા ભાર વેઠી બિચારા છત્ર મધું છેાડીને એક દિવસ ઇચ્છા હૈ। યા ન હૈ। પશુ મરણુશરણુ થાય છે. સાથે ઢાઈ આવતું નથી. આખા જન્મારા કરેલી સ` મહેનત ક્ષણવારમાં જ વ્ય જાય છે. માટે માદ્ધ છેડી સાચુ કબ્ જાણી તમેા આનંદમાં રજા આપશે; એમ હું ઇચ્છું છું.” આ વખતે મહાત્માશ્રી વ્યવહારકુશળ ધારણી, મુત્સદ્દી અને ઉત્તમ સલાહકાર તરીકે બધાને એટલા બધા પ્રિય થતા હતા કે તેઓ બધાને
જ