________________
આ પર 1
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ॥
[ મહિષ વયનું આદાવૃત્ત
સત્કારથી તેમને અંદર મેાલાવ્યા. તેમણે કશું, “તમારા આ લેટા નદી ઉપર રહી ગયા હશે તે કાઈ ભાષાના જોવામાં આવ્યા, તે તમાને પહેાંચાડવા મને જણુાવ્યું, તેથી હું તે લઈને આવ્યે હુ લેાટા ઉપર તમારું જ નામ છે. ” આ સાંભળતાં જ મહેમાના સમજી ગયા, તેમણે કહ્યું: “ જોશી સાહેબ, તમેાને મનુષ્યપરીક્ષા આવડતી જણાતી નથી. આ તા ાઈ ગુપ્ત વિમૂર્તિ છે અને તમારા ભાગ્યવંશાત્ અહીં આવી ચઢી છે; એટલામાં બધુ સમજી જાઓ; એ તે! હવે ગયા. ” આ ભાજી વકીલ । ખાઈને હમણુાં જ કહી આવ્યા હતા કે તું મેાટા સાધુ કહેતી હતી પણુ આ લેજીએ તપાસ કરવા આવ્યા લાગે છે. આપણા ઉપર કાંઈ કાયદાનું લશ્કર ન આવે તેા ઠીક. એટલામાં તેમણે આ બન્ને પ્રકાર સાંભળ્યો. બાઇ બિચારાં બલાં હતાં; તેમણે વકીલને પણ કહ્યું અને બધા મહેમાનેતે ઉદ્દેશીને મેલ્યાઃ “ આ જુ આમના સ્વભાવ એવા છે. મને તે પ્રથમથી જ વહેમ હતા કે આ તાકાઈ ગુપ્ત અવસ્થામાં વિચરનારા મહાપુરુષ લાગે છે. પણુ આ તમારા ભાઈ ! માટે જ શાના ? ઊલટું મને હસી કાઢે. હવે ગમે તે રસ્તે તમે બધા કૃપા કરી તેમને અહીં નહિ તેડી લાવૈ। ત્યાં સુધી હું અન્ન લઈશ નહિ. ” ખાઈ ના નિશ્ચય સાંભળીને વાર નહિ કરતાં તત્કાળ માટર લઈ બધા મહાત્માશ્રીની ભાળ કાઢતાં હતાં આગળ વધ્યા.જે રસ્તે મહર્ષિવા જઇ રહ્યા, તે રસ્તેથી એક ટપાલી ( પેસ્ટમેન ) આવતા હતા. તેણે તેમની ભાળ આપી, તેથી તેઓએ તે રસ્તે મેટર હંકારી તે થાડે દૂર પર મહાત્માશ્રી તેઓના જોવામાં આવ્યા. શ્રીજીએ પણ વિચાર કર્યાં હતા કે આ લેડ્ડા હવે આપા પિછે નહિ છે।ડે. માટે તેઓશ્રી એક સ્થળે ઝાડની નીચે બેઠા, મેટર ચેાડે દૂર ઉભી રહી. પેલા શેઠ, વકીલ, ત્રણ મહેમાને, બધા સાષ્ટાંગ પગે લાગ્યા; ચેડા સમય સવ સ્તબ્ધ જ રહ્યા. મહાપુરુષોની કેવી અદ્ભૂત લીલા ! પછી મહર્ષિએ પૂછ્યું, • ક્રમ વકીલ સાહેબ, તમારા લેટા મળી ગયા ?' વકીલે પ્રણામ કરીને નમ્રતાથી કહ્યું: “ આપે । અમારા પ્રત્યે દયા કરી પણ અમેા તા અજ્ઞાની એટલે આપને નહિં એળખી શક્યા. ભાઈ એ અનશન ત લીધું છે, માટે આપે કૃપા કરીને અમારું ધર પાવન કરવું જોઈએ.” મહાત્માશ્રી મેલ્યા: હું તે। તમારે ત્યાં પાંચ દિવસ રહ્યો અને હજી પણ રહેવાને હતા; પણુ આ લેાકેાએ આવીને મારી નાકરી ગુમાવી દીધી, એટલે હવે શું થાય !” તેમણે ઘણી ઘણી વિનંતિ કરી, મહેમાના તથા પેલા શેઠે પણ ધણી વિનતિ કરી એટલે મહાત્માશ્રી મેટરમાં મેસી ક્રીથી વકીલને ત્યાં આવ્યા. મહેમાનને મે થવાથી તેએ ઝડપથી પુના જઈ સાંજે ફરી પાછા આવ્યા. ગામમાં બન્ને આ વાત ફેલાઈ. રાત્રે ભજન, પૂજન, કીર્તન વગેરે થયું. બાઈ તા સત્સંગી હતાં, તેમણે ઘણી ઘણી માફી માગી. આ ખુનાવ પછી વકીલના નૃપિત્તમાં પણ એકાએક અણુધાર્યો પલટા આવ્યા. તે દરરેજ સવાલાખ રામનામ લખતા અને શ્રીજીએ બતાવ્યા મુજબ ધ્યાનધારણાદિ તથા સત્સંગ કરતા. આ રીતે મ`િવયે ગુપ્ત અવસ્થામાં વિચરી અનેક રીતે લેાકેાપકારના કાર્યો કર્યો' છે. આવા તા કેટલાયે પ્રસંગેા છે, પરંતુ વિસ્તારભયના લીધે કેવળ દિગ્દર્શનાથે એકાદ બે પ્રસંગે જ અત્રે વળ્યા છે, એક બીજો રમુજી પ્રસંગ લખવાની ઈચ્છા થાય છે.
પુનઃ માતૃમિલન
ઉપર જણાવ્યું છે કે મહવ પેાતાનાં માતુ વગેરેને હું ફરીથી મળીશ એવું આશ્વાસન આપ્યું હતું તે પૂરું કરવાને માટે વર્ષો પછી તે રીથી ધેર આવ્યા. કયાં બાલમહિષ અને કયાં યુવાન દેખાતા મહર્ષિ ? ત્યાં તેમને કાણુ ઓળખે? શ્રીજી ગણેશજીના મંદિરમાં જઈને બેઠા. સર્વેએ માની લીધું કે કઈ ન અર્થે આવ્યા છે અને વિશ્રાંતિ માટે ખેડા છે. માતા વૃદ્ધ થયાં હતાં. તેમણે શ્રીજીને પૂછ્યું, “તમારે જમવું છે ?' શ્રીજીએ પ્રણામ કરી વિનયપૂર્વક કહ્યું, “ના! હજી હું જમતા નથી. કબુલ કર્યા મુજબ તમેાતે બધાને હું મળવા આવ્યા છું.” વાતાવરણુ બધું બદલાઈ ગયુ હતું. બાળપણની બધી યાદ આપી. માતહવ્યઃ “બેટા તું જ એ ” “બેટા, આમ નાનપણથી તુ અમાને છેડી ચાહ્યા ગયા તેથી અમેાતે કેટલું બધુ દુઃખ થયું હશે? માટે હવે ગમે તેમ કરીને થાડા દિવસ મારી પાસે રહે” એમ જણાવ્યું.