________________
૧૯
પરિણતિ જ્ઞાન
અને સ્વાભાવાદિના નિશ્ચય કરવા માટે જ્ઞાનીનાં વચનની જરૂર પડે છે. ડ્રાઈવરની માફક જીવ જેવા કાઈક પદાર્થ આ શરીરમાં છે એમ તમે અનુમાનથી સાબિત કર્યું... પણ પછી તેના સ્વભાવ, ધર્મ, સ્થિતિ, વત માન, ભૂત,ભવિષ્યના પર્યાયેા આ સર્વ જ્ઞાનીનાં વાકયા વિના સાબિત થતાં નથી.
અનુમાને સિદ્ધ થતા પદાર્થોના સ્વરૂપાદિ જાણવા માટે શ્રી સજ્ઞનાં વચના જ આધારભૂત છે !
આ રીતે ગતિમાં મદદ કરે તે ધર્માસ્તિકાય છે, આની સાબિતી કર્યા પછી એ અનુમાન અધર્માસ્તિકાયમાં પણ લગાડો. સ્વરૂપાદિની સિદ્ધિ માટે તે સજ્ઞનાં વચન ઉપર જ જવુ પડે. દરિયાપારના દેશને આ તરફ રહેલાએ જોયા નથી; પણ વૃદ્ધોના કહેવાથી કે વિશ્વાસપાત્રો ત્યાં જઈ આવ્યા તેથી જાણીએ છીએ અને માનીએ છીએ. એ જ રીતે અનુમાન કર્યા બાદ તેના સ્વરૂપાદિ માટે તાજ્ઞાનીનાં વચનાને અવલ’બવુ' જ પડશે. આ સાંભળી કાલેાદાયી અને શેલાદાયીને ખેલવાના ઉત્તર ન રહ્યો. તે કાળના મિથ્યાત્વીએ પણ એટલા સારા હતા કે ઉત્તર મળ્યા પછી ચૂપ થઈ જતા.
મધુક ભગવાન પાસે ગયા, વંદના કરી અને માર્ગની બીના કહી. ભગવાને કહ્યું: “જો આડા ઉત્તર આપ્યા હોત તે તે વિરાધક થાત”
જો તે આડા ઉત્તર આપે, અને પેલાએ કહે કે- બતાવ, ધર્માસ્તિકાય કયાં છે ? ’ તા ખતાવાય કયાંથી ? તેના ઉત્તર તેા તું આપત કે આપણે જોએલું સ્વપ્ન ખીજાને બતાવી શકીએ તેા જ સાચું ગણાય એ કાના ન્યાય? બધા પદાર્થો દેખાડી શકાય તેવા હાતા નથી.
ભગવાને કહ્યું કે આડા ઉત્તર આપ્યા હાત તા વિરાધક થાત ” અર્થાત્ “હા ! હા ! દેખુ` છું” એમ કહ્યું હાત તા જ્ઞાનીઓના વિરાધક થાત. કેવી રીતે ? જેમ એક સાનાની ડબ્બી છે, તેને એકે સાનાની કહી, ખીજાએ તેને પિત્તળની કહી. જેણે સાનાની કહી તેને પ્રત્યક્ષ જૂટ્ટો ન કહ્યો પણ ડમીને પિત્તળની કહી એટલે સામાને જૂઠ્ઠો ઠરાવી તેા દીધા જ ! એ જ રીતે અન'તા અરિહંત, ગણુધર,