________________
૧૮
આનંદ પ્રવચન દઈન
સાંપડયા, જેને તત્ત્વજ્ઞાન થયું હોય તેણે વિપરીત પ્રરૂપણાવાળાથી ડગલે ને પગલે સાવચેત રહેવાની જરૂર છે.
પેલાઓએ મધુકને પૂછ્યુ: અરે મધુક ! તારા મહાવીર ધર્મસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયની પ્રરૂપણા કરે છે તે તું માને છે ?' મડુંક તેા પરમ શ્રદ્ધાવાન હતા, માનતા જ હતા, શંકા હતી જ નહિ, એટલે તરત કહ્યું કેઃ “હા ! હા !! ખરાખર માનુ` છું !!!” પેલાએ તેા ખાલી બનાવટ કરવા માગત! હત!: આને અંધશ્રદ્ધાળુ વગેરે કહીને મા`થી ખસેડવા માગતા હતા: એટલે ફરી કહ્યું કે જે વસ્તુ તારા જાણવામાં કે જોવામાં આવતી નથી તે વસ્તુને માત્ર મહાવીરના કહેવાથી માની લેવી તે માત્ર અંધશ્રદ્ધા છે કે ખીજુ કાંઇ ?” વિચારા! કેવા પથરો ફેકયા છે! અરૂપી ન દેખાય એ સ્પષ્ટ છે, પણ આવા પથરા ફેંકાય ત્યાં આત્માને બચાવવા શુ' સહેલા છે ? મધુક તા પેલાઓને ખરાખર આળખતા હતા. તેમની ધારણા એ બરાબર સમજી ગયા.
બરાબર વિચારી તેણે તેમને પૂછ્યું કે “પેલા બગીચામાં ફૂલા છે તેની ગંધ અહી આવે છે તે તમે માના છે કે નહિ ?” પેલાએ ના શી રીતે કહે? એટલે એમને એની ગંધ આવે છે' એમ કહેવુ પડયું, ત્યારે મધુક કહે છે કે “હવે એ ગંધ પણ દેખાતી તેા નથી ને? છતાં તમે કેમ માનેા છે ? નજરે ન દેખાતા પદાર્થા પણ અનુમાનથી સાબિત થાય તેા તે માનવા જોઈએ. એમ તમારે માનવુ જ પડશે. ફૂલની ગંધ દેખાતી નથી પણ નાને સ્પર્શે છે, અનુમાનથી સાબિત થતા પદાથ ન દેખાય તે પણ માનવા પડે.”
ફરી બીજો પ્રશ્ન પૂછે છે કે—“આ જગતના છેડા છે ખરા કે નહિ ? મુકે જવાબ આપ્યા કે “જો છેડે ન હોત તેા આપણે ભેગા મળત જ નહિ. જગતની ચારે માજી મર્યાદા ન હાત તેા ભેગા થવાના વખત આવતું જ નહિ.” અનુમાનથી સાબિત થાય છે કે કાઇ પણ પદાર્થ એ મર્યાદા કરનાર છે. અનુમાનથી સાબિત કર્યા પછી આગમવાદમાં ગયા સિવાય છૂટકે નથી. અનુમાનથી સિધ્ધ થયેલા પદાર્થાંના ધર્માં