________________
૧૬
। આ ભારતના બંધારણને કાયદાશાસ્ત્રને કોણ સુધાર શે? ભારતના બંધારણમાં દીકરાને પિતાની મૂડીમાં ભાગ મેળવવાના અધિકાર છે. પણ એદીકરા કમાતા હાવા છતાંય માતા-પિતાનું ભરણ-પાષણ ન કરે તેા માતા પિતાને કશુંય કરવાના અધિકાર નથી.
વાહ ! આ શું ભારતનું બંધારણ છે ? આ. કાયદા શાસ્રને કાણ સુધારશે ?
卐
[ આ લખાણ લખ્યા બાદ જાણવા મળ્યુ છે કે સ્વ.. શ્રીમતિ ઈન્દીરાગાંધીના રાજયકાલ દરમ્યાન એક એવા સુધારા થયા છે તે મુજબ જો પુત્રને સારી આવક હાય અને માતા–પિતાને ખીજું કેઇ આધાર ન હેાય તે રૂા. ૫૦૦, જેટલી રકમ કાયદેસર મેળવવાના અધિકાર છે. ]
ઉંમર ન વધે.... મૃત્યુ નજીક ન આવે તેવા ઘણાને આગ્રહ છે પણ બિચારા સમજતાં નથી વૃદ્ધત્વ એ પણ વધાવીને સ્વીકારવાની અવસ્થા છે મૃત્યુ એ પણ મઝેથી માણવાની કળા છે.
જીવન અને મૃત્યુ માણવાની
। મહાભારત એટલે
ભવ્યકળા....
જીવન પરોપકારથી સભર જીવે .... મૃત્યુ ગૌરવથી માણા....
જીવનક વ્યમાં વ્યતીત થાય તો મૃત્યુ મહોત્સવ અને મહાભારત જીવન અને મૃત્યુની કળાના અંદ્દભુત પા
શીખવે છે.