________________
૧૬૨
કંસ સ્વસ્થ થાય છે. વાસ્તવિકતા પેાતાને સમજાઈ ગઈ હેાવા છતાંય અભિમાનથી ઊછળે છે !
અભિમાન માનવામાં એક સખત ભ્રમ જગાવે છે.... અને એટલે જ અભિમાન માનવનુ પતન સહેલાઈથી કરી શકે છે! ક્રોધ કદાચિત માનવને આંધળા બનાવતા હશે પણ આ માન તા માનવને આંધળેા અને ગાંડા ય મનાવી ઢે છે....!
કંસ તુરત જ પેાતાના મત્રી બૃહસ્પતિને કહે છે, “મત્રીરાજ! છેડા એ નમાલી વાતા ! આ કરસનીયા, હવે મારા ચાણુર મલ્લની સામે અવસ્ય ચૂરાઈ જવાના છે. ભલે અત્યાર સુધી એ જીવી ગયા પણ હવે મારા ચારની સામે તેને શ્વાસ લેવાનુ પણ ભારે પડી જવાનુ છે!”
* ચાણુર તથા મોષ્ટિક મહ્ત્વના સભા પ્રવેશ
પેલા
મંત્રીરાજ બૃહસ્પતિના માર્ગ દર્શને અને કસના ઈશારે ચાસુર અને મૌષ્ટિક ખ'નેય મત્લા સભામાં આવી ચડયા ! આ મનેય મત્લાની માંસલ ભુજાએ ઘડીકમાં બધાને પીલી નાંખશે તેવી ચમકારા' મારતી લાગતી હતી! તેમના માથા પરની ઊંચી જટાઓ તેમના હિમાલય જેવા વિકસળ દેખાવમાં કંઈક વધારા કરતી હતી....તેમના હુષ્ટ પુષ્ટ દેહને જોઈને ભલભલાને પણ શા પડી ગઈ હતી કે આજે શ્રીકૃષ્ણજી અને અળભદ્રજીનું આવી જ ન્યુ છે.અિસ્થાન