________________
२२४
•
..
27
ન આપ્યા હાત તેા માત્ર ધનુવિદ્યામાં જ અર્જુન હારત. આજે તેા અર્જુન ધનુવિદ્યામાં પણ હાર્યાં છે અને ગુરુ સમણમાં પણ હાર્યાં છે. દ્રોણાચાર્ય લેાહીની ધાર નીતરતા એકલવ્યને માથમાં લઈ લીધા છે. દ્રોણાચાય એટલું જ એલી શકે છે. બેટા એકલવ્ય ! આવુ કઈ ન કરી શકે. તે ખૂબ જ દુષ્કર કાય કર્યુ છે. અને તુરત જ કરુણાથી...પ્રેમથી...વાત્સલ્યથી દ્રોણાચાય નુ અંતર ઉભરાઈ જાય છે. તે કહે છે, ૮ વત્સ ! તારી ગુરુભકિતથી હું જીતાઈ ગયા છેં. ન તને મારું વચન છે કે ભલે તારા જમણા હાથના અગૂઠો મેં ગુરુ દક્ષિણામાં લઈ લીધા. પણ તું તારી આંગળીઓથી પણ ખાણ ચલાવીશ તે પણ કદી તારુ માણ્ નિષ્ફળ નહીં જાય. વત્સ ! તારી ગુરુભક્તિ પણ અમેઘ છે. તારું માણ પણ અમેાઘ રહેશે. તારું ખાણ કદી ખાલી નહીં જાય.”
.
આ ગુરુ દક્ષિણાના મંગળ પ્રસંગે દેવાના સિહાસન પણ હાલી ઊઠવ્યા હતા. એકલવ્યનુ આ ઘેાર એકાંતમાં થયેલુ સમર્પણ ભીષ્મ પિતામહની ગાદીના ત્યાગની યાદ આપે છે. ધીર પુરૂષા માટે ત્યાગ કેટલે સ્વાભાવિક છે! શિષ્ય સમ પણના એકલવ્યથી વધુ કાઈ દાખલા મળવા શકચ નથી.
દ્રોણાચાય ભલે ગમે તેવા ગુરુ પણ હતા પેાતાના વચન પાલન માટે તેમણે એક આત્માનુ ભયંકર શાષણ કર્યું...... એક આત્માને ભયકર અન્યાય કર્યાં છે. અપાઈ ગયેલા એક વખતના વચનની રક્ષા કાજે, અજુ નના પ્રેમને કાજે એકલવ્યનુ' અલિદાન લેવાયુ એ નકકી છે, પણ એકલવ્યે ગુરુ ભક્તિના જે આદશ રજુ કર્યાં છે તે આખાય મહાભારતના