________________
૨૯૩
સમજતા હાય તાય જલ્દી મગનુ નામ મરી પાડે તેવા નથી.અને મારે તા ચાખ્ખું જ કહેવા જોઈએ. ’’
યુધિષ્ઠિર મુનિશ્રેષ્ઠ ! શ્રીકૃષ્ણજી અમારા હિતચિંતક છે. અને આપ તે અમારા પૂજય પણ છે. આપને જેઠીક લાગે તે કહેા, ભલે અમારા વડીલે એ ધ્યાન ન દેવુ. હાય પણ આપ જે જણાવવા યાગ્ય હેાય તે જણાવે. ’” નારદજી– જુએ બેટા ! દ્રૌપદીને પાંચ પતિ કરવા પડ્યા છે. તમે પાંચે ય અત્યારે તે આનંદમાં છે. પણ દુનિયામાં બધા ઝઘડા થતા હાય તે! આ ખૈરાંઓથી જ થાય છે.” નારદજીની વાત સાંભળી ભીમ કંઇક મરકી પડે છે. પણ યુધિષ્ઠિરની ગંભીર મુખ મુદ્રા જોઈને ચૂપ જ રહે છે. નારદજી આગળ ચલાવે છે....“જુએ, ઝઘડાના મૂળ જેવી સ્ત્રીના તમે પાંચેય પતિ છે. આજે નહીં તેા કાલે પણ તમારામાં ઝઘડા થયા વિનારહેશે નહી.
સ્રીની જાત જ ઝગડાલુ છે. અંતે એકમાંથી એ કરવાનુ જ તેનુ મન હોય છે. મારે તે કોઈ ચિંતા નથી. પણ તમે ભવિષ્યમાં નકામા લડી પડશે. આ દ્રૌપદી હાજર નથી માટે તમને ખરેખરી વાત સમજાવવી છે. કૃષ્ણને પણ પૂછે કે આગળ જતાં તકલીફ આવશે કે નહીં? સ્ત્રીએ માટે આગળના કેટલાય રાજવીએ રણે ચડવા છે. કેટલાય એક જ સ્ત્રીના મેહના ખાતર પરસ્પર કપાઈ મર્યાં છે, તમારે વિચાર કરવા જ જોઈએ. બેટાઓ....માનવની જાત એવી છે કે એ જેટલુ' સમજે છે એટલું જોઇ શકતી નથી.જો તમે કોઈપણ જાતની મર્યાદા નહીં રાખેા તે પરસ્પર