________________
૪૦૧
સાથે યુદ્ધ કરશે। તે આખરે જૈમ પતંગીયુ દીવામાં હામાઈ જાય તેમ હેામાઈ જશેા.” આટલું સાંભ ળતા દુર્ગંધન તેા લાલચેાળ થઈ ગયા. શ્રી શકુનિજીને લાગ્યું' કે આ દુર્ગંધન હમણાં જ મને લાત મારી દેશે તેથી તરત જ ચતુર શકુનિએ વાત ફેરવી દીધી....
શ્રી શકુનિજી : રાજન્ ! કદાચિત્ આપ પાંડવાને જીતી પણ જાવ. પરંતુ આપણે તેવા અખતરા જ નથી કરવેા, વિના યુદ્ધે પણ તેઓને નિઃસ્તેજ બનાવી બધુ જ તમને આધીન કરવાની ચેાજના મેં કયારનીચે વિચારી લીધી છે.
'
દુઇંધન ભલે ગમે તેટલા ઘુઘવાટા કરતા હાય પણ યુદ્ધનું પરિણામ તે એ પણ જાણે છે કે પાતે જીતી શકે તેમ નથી. તેથી તુરત જ મામા શનિજીને કહે છે, આપ તે ઘણા મેાટા છે....રાજનીતિના વિશારદ છે....યુદ્ધને તેા માજુ પર મૂકી ૪. પણ આપની વિચારલીયેાજના તે! મને જણાવેા....આપ મારા સ્વામી તુલ્ય છે. મેં સદાય આપની યશેાગાથા વધારી છે. આપ જે માગ મતાવશે। તે સાચા અને સારા જ હશે !
શ્રી શકુનિજી : “ એહ દુર્ગંધન ! રસ્તા તા એવા છે કે પાંડવાની સવ સમૃદ્ધિ તમારા ચરણમાં આવી જાય. પણ તે માટે તમારે કઈક કામ કરવાનુ છે. તમે