________________
૪૧
। આપઘાત—દેહ નાશ કરી શકે પણ પાપઘાતથી જ દુઃખ નાશ થાય છે.
મૈં આપઘાત સામાજિક, રાજકીય અને ધાર્મિક ગુન્હા છે. પણ પાપઘાત આધ્યાત્મિક ગુણ છે,
મૈં સારું કામ દેવને પૂજીને જ કરી છે. તેમ કાઈપણ કામ વડીલને પૂછીને જ કરો.
– વડીલની સલાહથી કરેલા કાર્ટીમાં વકીલની ફી ચૂકવવાના વારે આવતા જ નથી.
ક્ર શનિ મહાન રાજકારણી છે; દુધનને કહે છે “જુગાર રમવાની રજા તા તારે ધૃતરાષ્ટ્ર પાસે લેવી જ પડશે, ધૃતરાષ્ટ્રને પૂછવુ જ પડશે.” તેમાં આશય ધૃતરાષ્ટ્રની સંમતિની અપેક્ષા નથી. પણ પૂછીને કરીશુ' તે ધૃતરાષ્ટ્ર વિરોધ નહીં કરે.
પ્રેમ સ્નેહ સ્વરૂપે હાય છે ત્યાં સુધી પેાતાના પ્રિય પાત્રમાં પણ ન્યાય અન્યાયના વિચાર કરી શકાય છે જ્યારે મેહરૂપે પરિણમે છે ત્યારે ન્યાયની ભાવના ખલાસ થઈ જાય છે.
ધૃતરાષ્ટ્રને પુત્ર મેાહ હતેા એટલે જ દુર્ગંધનના ગમે તેવા દેષાને ન જાણી શકયા. તેનામાં દોષ! હાવાં છતાંય તેએ દુર્ગંધનને છેડી શકયા ન હતા.
ઈપણ પાત્ર પર મેાહ હાવે! એટલા માટે ગુન્હા કે પ્રેમ પાત્રના ખાતર તે સહુને અન્યાય કરી શકે છે.