Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 455
________________ E; પ્રેમ માનવને જગાડે છે...મેહ માનવને ભગાડે છે. ક યુવાનની ફરીયાદ છે-ઘરડાઓ દરેક કાર્યમાં વિચાર વાની વાત કરે છે અને મારે ત્યાં સુધી વિચાર જ કર્યા કરે છે, ઘરડાઓનું નિરીક્ષણ છે કે આજના યુવાને વિચાર જ કરતા નથી અને કેઈપણ કાર્યમાં ઝંપલાવે છે પરિણામે વિચાર થાય ત્યાં સુધી જીવતાં નથી. પર લાંબે વિચાર કરવો એ થોડી ભૂલ છે પણ ખોટો વિચાર કરે એ મોટી ભૂલ છે.

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458