Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 452
________________ ૪૧૦ પર દુર્યોધનની દિવ્ય સભામાં થયેલી દુર્દશા પર જે દ્રૌપદી કે યુધિષ્ઠિર અન્ય પાંડે હસ્યા ન હોત તો કદાચ. મહાભારત રચાયું ન હેત. સદા પ્રસન્ન રહેવા માટે હાંસી ખેાર રહેવું જરૂરી નથી. ઉપરથી હાંસી ખેરના જીવનમાં ક્ષણવાર પ્રસન્નતા. પ્રગટતી હોય છે. બાકી તો કલેશ જ હોય છે. અને એ ક્ષણિક પ્રસન્નતા પણ ઉપરછલ્લી જ હોય છે. આંતરિક પ્રસન્નતા હોતી નથી. 1 અતિથિ બનેલ વ્યક્તિને ક્યારેય અપમાન ન લાગી જાય તેનો ખ્યાલ રાખવે, નહીં તો એ વેર લીધા વિના નહીં રહે. યુધિષ્ઠિર આ સમજતા હતા માટે ગંભીર હતા. ચારે ભાઈઓ આ ન સમજી શક્યા. માટે કરૂણતા સર્જાઈ ચાટ એટલે માર વાગ્યા પછી લોહી નીકળી જાય તે સાર ગણાય છે. પણ જો લેહી બહાર ન વહે તે ઘા ગંભીર કહેવાય છે. તેવી રીતે કેઈનું મન અતિ દુઃખી થાય તો તેને જલદી બેલાવી લે, નહીં તે એ મૂઢમાર જેવી ગંભીર ચેટ બની જશે. સુખી થવાને સૌથી મટે રસ્તો એ છે કોઈને સુખી જતાં કદી દુઃખી ન બને. હસ્તિનાપુરમાં દુર્યોધન ગયા ન હતા તે પહેલાં તે એટલા દુઃખી ન હતા પણ યુધિષ્ઠિરને અતિ સુખી જોયા બાદ તે ભયંકર દુઃખી થયા છે.

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458