Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 450
________________ ૪૧૭ શ્રી વિદુરજી આ વાત સાંભળીને શેાકમગ્ન બની ગયા. તેમના મુખ પરના તમામ હ` જાણે હવામાં જ ઓગળી ગયેા. તેમણે તા માટાભાઈને શાંત પણે છતાંય મક્કમ અવાજે કહી દીધું “ આ ભાઈ ! આ વડીલવ! આપ દુર્ગંધનનું નામ જ ન દો. એ હીનાત્મા માટે સંતપુરુષાએ ઉચ્ચારેલી વાણી સાચી જ પડવાની છે. આ દુર્યોધન આપણા કુળ પર્વતને આગ લગાડીને જ જંપવાના છે. ભાઈ શ્રી ધૃતરાષ્ટ્રજી ! હું આપને શું કહું ? જુગાર એ તેા જુગાર જ છે. તેમાંય યુધિષ્ઠિરને જુગાર રમાડીને તેની સંપત્તિ મેળવવાના વિચાર એ તેા અધમાધમ છે. હું તેા યુધિષ્ઠિરને પણ કહીશ અને તમને પણ કહું છું કે જુગારનું વ્યસન તે આપણા રાજકુળમાં જોઈએ જ નહી. આ જુગારના વ્યસનથી જ ભૂતકાળમાં અનેક અનર્થા સર્જાયા છે. પેલા સાત્ત્વિક નળ ફૂમરનેા નાશ પણ આ જુગારમાં જ થયા હતા.... ધનવાન છતાં આળસુ.... લાભી અને ધૂત લાકોએ જ ભેગા થઈને ગેહવેલા જે દાવ તે જ જુગાર છે. આવા જુગારને કાઈ પણ ડાહ્યા માણસે પ્રાત્સાહન ન આપવું જોઈએ. શ્રી ધૃતરાષ્ટ્રજી ! આપ તા સૌથી માટા છે. મને એ નથી સમજાતું કે છોકરાઓના આવે! વિચાર તમે સાંભળી પણ કેમ શકયા હૈ.... હવે શ્રી વિદુરજી આ પ્રસ ંગે શ્રી ધૃતરાષ્ટ્રજી આદિ સહુને નળકૃખરને ઈતિહાસ સ ંભળાવી રહ્યા છે....

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458