Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 442
________________ ૪૦૯ : આપી શકે તે કેઈને શાંતિ આપજે પણ કોઈને સંતાપ તે ન જ આપતા... ઘેલા બનેલા દુર્યોધનની વિહવળતા તથા ઉશ્કેરાટ ભરી શકુનિની વાત સાંભળી ધૃતરાષ્ટ્રને ડઘાઈ જાય છે. શ્રી ધૃતરાજી પિતાના વહાલા દુર્યોધનના માથા પર હાથ ફેરવીને કહે છે, બેટા ! આપણી પાસે શું નથી? પારકા ભાણે લાડુ મોટા લાગે....પણ તું વિચાર કર તારે રાજમહેલ કંઈ આછે ભવ્ય નથી. તેને પણ બહુ રાજાઓની કંઈ ઓછી હુંફ નથી. બેટા ! કદાચિત્ યુધિષ્ઠિર પાસે કંઈક વધારે હોય તે પણ થઈ શું ગયું? શું પાંડવો તારા ભાઈઓ નથી ? દુર્યોધન : “પિતાજી! ભાઈઓ છે....અને તેમાંય વળી મેટા હોવાનો રફ રાખીને ફરી રહ્યા છે. એની જ પંચાત છે ને? એક તે ભાઈ થઈને મોટા કહેવાય....અને આવા સુંદર રાજ મહેલ બંધાવે અને આપણને જણાવે પણ નહીં ? પિતાજી ! અમને એ મેટાભાઈએ બે લાવ્યા શા માટે? સંપત્તિમાંથી ભાગ આપવા નહીં પણ અંગારા જેવી સંપત્તિથી અમારાં કેમળ કાળાંને બાળવા માટે જ બોલાવ્યા ને ? કેણે કહ્યું હતું કે તમે અમને હસ્તિનાપુર બોલાવો? શકુનિ વ્યંગથી કહે છે, “ભાઈ ! મોટા માણસની મેટાઈ તો ત્યારે જ કહેવાય કે નાના પર પોતાને દોર દમામ ગુજારે! શ્રી ધૃતરાજી : બેટા દુર્યોધન ! અરે શકુનિજી ! આ વિચાર કરે આપણને શોભતો નથી. કેઈની પણ સંપત્તિને આબાદીને અને ચડતીને જોઈને આપણે આનંદ લેવો જોઈએ. તેમાંય સ્વજનની આબાદીથી તો આપણે ગૌરવ લેવું જોઈએ!

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458