________________
લેકે સમજે છે કે અભિમાને એ ઊર્ધ્વતાની સીડી છે પણ ખરેખર એ સીડી પર ચડીને કઇ ટકા નથી દરેકનું તેના પરથી પતન થયું જ છે.
બેટા ! તું મહેરબાની કરીને આ અહંકારને છેડી દે!
બેટા ! આ લપસણી સીડીને છેડી દે! જે પાંડે તારી સામે થઈ જશે તો લાખો વીરેને સંહાર થઈ જશે!
બેટા ! તારા મગજના નાનકડા અહંકારને ખાતર તું માનવ જાત પર એક અત્યાચાર આચરીશ નહીં!
બેટા! આ યુદ્ધની ભયાનક્તાની તે હું કલ્પના પણ કરી શકતો નથી !! મામા શકુનિજી કે જોઈને બોલી ઊઠયા.
વડીલવર્ય શ્રી ધૃતરાષ્ટ્રજી! આ મારા ભાણિયા ને હું આ વાત સમજાવવા માટે જ આપની પાસે લાવ્યો છું. હં કેટલાય વખતથી ભાણીયાને સમજાવી રહ્યો છું કે આ પાંડવોની જોડે લડી શકાય તેવું છે જ નહીં છતાં ય આ છોકરે માનતો જ નથી.” અને જરાક વિલક્ષણ ચહેરે દુર્યોધનની સામે જોઈ લે છે દુર્યોધન કંઈક બેલવા જાય તે પહેલાં જ તેને ચૂપ રહેવાની સંજ્ઞા કરે છે.
શકુનિ પોતાની વાતને આગળ ચલાવે છે. “વડીલવર્ય! પાંડે સજન છે તેમાં ના નહીં. તેમાંય આપના ભત્રીજા છે. દુર્યોધનને બંધુઓ છે. આ બધી વાત ખરી.....પણ સમસ્યા તે એક જ છે કે આ પાંડેની પાસે અનર્ગત લક્ષ્મી વધતી જ જશે તે આ બિચારા મારા ભાણિયા-કૌરનું કેડીનું પણ મૂલ્ય નહીં રહે દુર્યોધનનું આજે પાંડવકુળમાં