Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 443
________________ ૪૧૦ અરે આ મન! તારી શુદશા છે? નજીકમાં ઊગેલુ આડ હોય તેા છાંયા તા મળશે ને? એ વિચારે તું આનંદ કરે છે, અને નજીકના સ્વજનની સપત્તિથી તું સળગી ઊડે છે ? તું શા માટે પ્રજવલી ઊઠે છે ? જે પરની સપત્તિમાં સુખ જોઇ શકે છે તે એવા સુખી મહાસુખી અને છે કે તેને પોતાના દુઃખને પણ ભૂલતા વાર લાગતી નથી. ઃઃ શ્રી ધૃતરાષ્ટ્રજી : “ બેટા દુર્ગંધન ! શકુનિજી ! આવા વિચાર કરવા તમને શે।ભતા નથી. આ પાંડવે તે આપણા જ છે ને ?” ' 6 દધિન ! “ પિતાજી ત્યાં જ વાંધા છે ને? આપ હજી ભ્રમમાં જ છે. તેઓ ભેગા હતાં ત્યારેય કદી આપના હતા નહી' અને આજેય આપણા નથી. માત્ર આપ જ મધાને મારા ’ મારા' કરી રહ્યા હતા. અને તે ત્યારથી જ સમજી ગયા હતા કે બધાય પાંડવા છે જુદા પણ અંદરથી તેા એક જ છે. આપણને જુદા પાડવાના જ ખેલ ખેલી રહ્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે તેઓને અમારી સાથે વેર વિરાધ જ કરવેા છે. મારું અને મારા નવાણુ ભાઈઓનું ખરાખ જ દેખાડવું છે. પિતાજી ! ભલે....આપને ખુશી પડે તેમ કરો હું તે। આવું જીવન જીવવા કરતાં જીદગીને ટૂંકી કરવામાં જ માનું છું” દુર્ગંધન શકુનિને સાથે લઇને ઊભા થઇ જાય છે. ધૃતરાષ્ટ્ર તેઓને રોકીને કહે છે, “ બેસા, એમ ઉતાવળા થઈને ઊભા ન થઈ જવાય 77

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458