Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 436
________________ ૪૦૩ શ્રી શકુનિજી : ‘દુર્ગંધનજી ! તમને હજી સમજ નથી. આપણે ગમે તેટલા સામર્થ્ય વાન હાઈએ તા પણ વડીલેાના આશીર્વાદ વગર આગળ વધવું જ નહી....તમે તમારા પિતાની પાસેથી આવી નાની સરખી પણ રજા ન મેળવી શકે તે કેમ ચાલે ! આજે રણમેદાનમાં નહી પણ ગૃહાંગણમાં તમારે કેવુ ઉપજે છે. એ જ મારે જોવુ છે. જાવ....ગમે તે રીતે પિતા ધૃતરાષ્ટ્રજી પાસેથી તમે જુગાર રમવાની છૂટ લઈ લે.... દુર્યોધન : શ્રી શકુનિજી ! યુધિષ્ઠિર આદિ પાંચેય પાંડવા સાથે જુગાર રમવાની પિતાજી છૂટ આપે અને તે દ્વારા રાજ્ય મેળવી લેવાની વાતને પિતાજી માની લે તે વાત શકય લાગે છે ખરી ? ન શ્રીશકુનિ : “દુાંધનજી ! વાત મનાવવી કે ન મનાવવી તમારા હાથમાં છે, મેં તેા જોયું છે કે શ્રી ધૃતરાષ્ટ્રજી તમારી વાતમાં છેક સુધી ના....ના...કરે છે પણ આખરે તે વાત તમારી જ માને છે. મને તે લાગે છે કે જો તમને આ વાત મનાવતા આવડે તે ધૃતરાષ્ટ્રજી ચાક્કસ માને !” દુર્ગંધન : મામાજી ! તમારી વાત બરાબર છે. તે વાત મારા પિતાજી પાસે કરાવી શકું જીને! મારા પર અનન્ય પ્રેમ છે પણ કરતી વખતે તમે સાથે રહેા તા જ ધારુડ છું. પિતાઆ વાત કાસ થાય,

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458