________________
૯૬
દ્રોપદીને પાંચ પુત્રોના જન્મ
દ્રૌપદીએ પણ જાણે પેાતાના આ ન્યાય અને પતિવ્રતની સાબિતી જેવા પાંચ પુત્રાને જન્મ આપ્યું. આ પાંચેય અદ્ભુત સંપિલા પિતાએના પુત્રા હતા. બધાયના નામેા તે જુદા જુદા જ હાય ને ! પણ આ પાંચેય નાના—મોટા છતાંય એક સરખા લાગતા દ્રૌપદીના પુત્રાનુ એક જ નામ પડયું ‘પાંચાલ. ’ દ્રૌપદી પાંચાલ દેશની હેાવાથી તેનું નામ પાંચાલી પણ કહેવાતું. અને તેથી જ પાંચાલીના પુત્ર પાંચાલ કહેવાયા. આમ તેઓને! સંસાર સુદર અને શાંતિથી પસાર થતા હતા. ત્યાં જ એક ઘટના ખની ગઈ !
# હસ્તિનાપુરમાં પશુએની ચેારી
રાત્રિના અંધકાર જામ્યા હતા. પ્રભાત થવાને હજી ખાસી વાર હતી. હસ્તિનાપુરમાં આજે ચીસાચીસ થઇ રહી હતી. મેટા ચારાનુ ધાડુ આજે આવી પડયુ હતું. નગરના કોઇના પર આજે એવા નહોતા રહ્યાં જ્યાં ગેાધન હોય ત્યાં અધેય ચારા પેસી ગયા ન હોય. આખા ગામનુ પશુધન લૂ ટી જવા ચારાની નેમ હતી. નગરના બધાય બહાદુર પુરુષા લડવા નીકળ્યા છે. પણ ચારેાએ જાણે માણના વરસાદ વર સાન્યા છે. અંધારી રાતમાં જાણે અનરાધાર વરસાદ વર્ષે તે રીતે ખાણે! વધે છે. ગામના લેાકા પેાતાની જાતને પરવશ જુએ છે. આખરે આ ચારના ત્રાસમાંથી ખચવા બધા રાજમડેલ પહેાંચ્યા છે. રાજમહેલ આગળ આવીને અર્જુનની