________________
૩૧૫
મનના મારલાએ આજે પ્રભુની પાસે ધરાઈ ધરાઈને નૃત્ય કર્યુ. અજુ ન પૂજાવિધિ પરિપૂર્ણ કરી અહાર નીકળ્યા. સમસ્ત મંદિરની વિશાળ ભમતીમાં ભ્રમણ કરવા લાગ્યા. તેમના મનમાં ધારણા હતી કે કોઈ માનવ મળશે, પણ હજી સુધી કોઈ દેખાયું ન હતુ.
'
ૐ આપઘાત શા માટે?
આખરે પતના એક ખૂણે જરા સરખા અવાજ થયા. અર્જુનના આંખ અને કાન બ ંનેય ત્યાં કેન્દ્રિત થયા. સફાળા અર્જુન તે પતની ધાર પર આવ્યા. એક માસ આ પર્વત પરથી પડીને પેાતાની જિંદ્રગી પૂર્ણ કરવા અંખી રહ્યો હતા. એક સુશીલ નારી આંખમાંથી આંસુ સારી રહી હતી.દેવ મને છેડીને કચાંય ન જતા.” પણ પેલા પુરૂષ તા જાણે જીવનને ટૂંકું' કરવા તલ પાપડ હતા. અજુ નથી આ ન જોવાયું. તેમનું દયા ભરેલું હૈયુ' દ્રવી ઊઠયું. પુરુષ મુખ પરથી સજ્જન લાગતા હતા. તેના ચહેરા તેની કુલી. નતા અને શીલમયતાના પરિચય આપતા હતા. આવે સજ્જન માણસ કેમ આપઘાત કરવા ઈચ્છે છે? એ પ્રશ્ન ગજુ નને મુ ંઝવી રહ્યો હતા.
અર્જુને સહસા જ પૂછ્યું–“હે સજ્જન શિરોમણિ ! તુ ચહેરા પરથી ભવ્ય માનવ લાગે છે. તારા પર કઈ અજ્ઞાત શ્રાકૃત ત્રાટકી હાય તેવું હું સમજુ છું. પણ આને સામના એ જ સાચું જીવન છે. તું શા માટે ઉતાવળા થયા છે. તારે કોઈ દુઃખ હાય તેા
-1
મૃત્યુ
માઢે
કહે. શત્ર Jal # # '