________________
_દુર્યોધને તુરત પિતાનું ધોતિયું ઉપર ચડાવી દીધું. ધોતિયું ઉપર ચડાવીને સાચવી – સાચવીને ચાલે છે એટલે પાંડેના નેકરને હસવું આવ્યું તે સમજી ગયા શ્રી દુર્યોધન આવા નિર્મળ સ્ફટિકને પાણી સમજી બેઠા છે! દુર્યોધનને એ નિર્દોષ અને સહજ હાસ્યમાં એક પડકાર લાગે! પિતાને તુચ્છ લોકો તરફથી પરિહાસ Bતે લાગે છતાંય ખામોશી રાખી જરાક આગળ વધ્યા...સ્ફટિકના એ પગથિયા પૂરા થતાં જ ખરેખર પાણીનો હોજ આવતો હતો. પણ શ્રી દુર્યોધન બંનેની સ્વચ્છતા એકસરખી હોવાથી ભૂલા પડ્યા. ખરેખરા હાજમાં જમીન પર ચાલતા હોય તેવી રીતે પગ મૂક્ય....સીધા હાજમાં પડયા કપડાં બધાંજ પલળી ગયાં.. હેજ બહુ ઊંડે ન હતે છતાંય પડે તો વાગે તે ખરૂં જ ને!
મહારાજા યુધિષ્ઠિરે તે ગંભીર બની કહ્યું “ભાઈ ! થઈ જાય અજાણ્યું હોય તે ભૂલ પણ થાય. લે ભીનાં કપડાં કાઢી નાંખ..” પણ....પેલા ભીમથી રહેવાય! એ તો ખડખડાટ હસી પડે. નેકરના હસવામાં તે હજીય સ્વાભાવિક્તા હતી. પણ ભીમના આ હસવાને દુર્યોધન કઈ રીતે ક્ષમા કરી શકે તેમ ન હતો ! આજે દુર્યોધને પિતાના રેષને બહાર નથી આવવા દીધો. પણ એના અંગે અંગે રોષ વ્યાપી ગયે છે..હજીય અધુરું હતું કે આગળ જતાં જમીન ઊંચી-નીચી છે તે ખબર પડી નહીં, અને દુર્યોધન ચાલતાં-ચાલતાં પડી ગ! હવે કોણ જાણે પિલા અર્જુનને પણ હસવું આવી
ગયું!
દુર્યોધન સમજ્યા આ બધું સ્વાભાવિક થતું નથી તેને