________________
-
૩૯૪
આ દુર્યોધન હસ્તિનાપુર રહ્યા છે. અનેક પ્રકારની મેજ મઝા કરી રહ્યા દેખાય છે. પણ તેના અંતરમાં ઈષ્યની પેલી આગ સળગ્યા જ કરે છે બહારથી મલકતે આ દુર્યોધન અંદરથી તો મરવાને ભય રાખી રહ્યો છે !
દુર્યોધન પાંડવેને વૈભવ જુએ તો તેના અંતઃકરણને હડકવા લાગે છે અને જે પાંડે તેમને વૈભવ ન બતાવે તે તેનામાં એક અદમ્ય લાલસા અને લાલચ પ્રગટે છે ! એકવાર તે પાંડેનું બધું જ જોઈ લેવાને દુર્યોધનને ભાવ હતો. અને એમાંય થડાજ દિવસમાં રાજસભા. ભરાવાની હતી. આ ભવ્ય રાજસભાની ઘણી વાત સાંભળીને ઉત્સુક બનેલા શ્રી દુર્યોધને વધુ થડા દિવસ ખેંચી કાઢયા..
શુ શ્રી શકુનિનું નિરીક્ષણ
શકુનિએ આ દિવસે દરમ્યાન માત્ર પાંડેની સંપત્તિ જ ન જોઈ તેની ચતુર આંખો હંમેશા યુધિષ્ઠિરની નાની નાની પ્રવૃત્તિઓને ખ્યાલ રાખતી હતી. તેણે જોયું કે પરમ પ્રસન્ન બનેલા રાજા યુધિષ્ઠિરને ધર્મચર્ચા સિવાય કયાંય કશું જ કામ નથી હોતું. રાજાને કંઈક સમય પસાર કરવાને પણ પ્રશ્ન હોય તેવું લાગતું. શકુનિએ જોયું આવા ફાજલ સમયે યુધિષ્ઠિરનાને-મેટો જુગાર ખેલી લેતે. શેતરંજ-પાટ પરને જુગાર શ્રી યુધિષ્ઠિરને પ્રિય શેખ બનતા જતા હતા !
શકુનિએ જોયું કે યુધિષ્ઠિર ભલે કોઈનીય સાથે જુગાર ખેલે પણ તેઓ કદી જીતતા નથી. અને હંમેશા હારતા