________________
૩૯૨
થઈ... સેાનાના ધ્વજદંડ પર ધ્વજા ફરકી ઊઠી ! ક્ષણવાર તે આ હસ્તિનાપુર હર્ષાāત અને શબ્દાદ્વૈતમય બની ગયું !
દસ દિવસ સુધી ભવ્ય મહેાત્સવ ચાલ્યેા હજીય તેનાથી સંતેાષ ન પામતા. શ્રી યુધિષ્ઠિરે શ્રી હસ્તિનાપુર તથા અહારથી આવેલ સમસ્ત સંઘની પૂજા કરી, પેલા રાજવીએ જેવી—જેવી અને જેટલી ભેટો લાવ્યા હતા તેના કરતાં પણ ઊંચીઊંચી પ્રતિ ભેટો આપી શ્રી યુધિષ્ઠિરે પધારેલા તમામ મહેમાનાને પ્રેમપૂર્વક વિદાય આપી.
'
વિદાય પામતા આ રાજવીઓના શ્રી યુધિષ્ઠિર નમ્રતા પૂર્વક આભાર માનવાનું ભૂલ્યા ન હતા.
લઘુથી લઘુ માણસની પાસે જે લઘુ અની શકે તે જ સાચા પ્રભુ હોય છે !
* સહુની વિદાય – શ્રી દુર્યોધનનુ રાકાણુ
આ સહુ રાજાઓને વિદાય આપનાર શ્રી યુધિષ્ઠિરે પેાતાના સ્વજન સમા શ્રી કૃષ્ણને તથા દુર્ગંધન આદિને વિદ્યાય થવા સંમતિ આપી ન હતી. પણ....એકાએક શ્રી સમુદ્રવિજયના સમાચાર આવ્યા. તે હવે શ્રી કૃષ્ણને તુરત જ દ્વારિકા બેાલાવતા હતા. શ્રી યુધિષ્ઠિરને માટે કાઈ રસ્તે ન હેાવાથી તેઓને તેા રજા આપી પણ ભાઈ દુર્યોધનને કહ્યું– “ ભાઈ ! તુ તેા ઘરના છે તારાથી