________________
રાજ યુધિષ્ઠિરે ન છૂટકે પણ આ બધા ભેટર્ણને સ્વીકાર્યા અને સહુ રાજવીઓને પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયાર થવા આદેશ કર્યો પ્રતિષ્ઠાના મહત્સવમાં આ રાજવીઓ પૃથ્વી પરના ઈંદ્ર જેવા રોભવા લાગ્યા. ચતુર મહારાજા યુધિષ્ઠિરે દરેક રાજાને પિતાને ગ્ય એવા પ્રતિષ્ઠા કાર્યમાં જેડી દીધા.
કેઈક રાજાને નંદ્યાવર્ત અને જિનવેદીના રક્ષણાર્થે તલવાર લઈને ઊભા રાખ્યા હતા..... કેઈક રાજવીઓને નિરંતર ધૂપ-ધાણામાં ધૂપ દાન કરવા માટે જયા હતા... કેઈક રાજવીઓને તીર્થના જળ ભેગાં કરવામાં લગાવી દીધા હતા. કેઈક પ્રધાન રાજવીઓને દરેક તીર્થથી આવેલા જલમાં દિવ્ય ઔષધીઓ મેળવી દેવાના કાર્યમાં પરોવી દીધા હતા.
કેઈક રાજવીઓ દ્વાર પર ઊભા રહીને સહુને બાવના. ચંદનના તિલક કરી રહ્યા હતા.
કેઈક રાજાએ દર્પણ ધારણ કર્યા છે. કેઇક પ્રભુને કુસુમાંજલી ચડાવી રહ્યા છે....
તો કઈ દૂધ-દહીંના પાત્રો અને મેવા મીઠાઈના થાળે લઈને ઊભા રહ્યા છે...... !
ગ્ય સમયે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગર સૂરિજી પધાર્યા! | મુહૂર્ત સાથે શ્વાસની ગતિને મેળવી... મુહૂર્ત આવ્યું કે વાગે.... ચારેય બાજુ વાજિત્રે ગાજી ઉઠયા.... આકાશમાંથી સાચાં કુસુમે જ નહીં પણ મોતીની વૃષ્ટિ