________________
૩૬૦
લીધે. સહુની જ્યાં આટલી બધી મરજી હોય ત્યાં ધૃતરાષ્ટ્ર પિતાની વાત કેવી રીતે કરી શકે? તેમની તે મનની મનમાં જ રહી.” અને અહીં તે રાજ્યાભિષેકની તૈયારીઓ થવા માંડી.
જ શ્રી યુધિષ્ઠિરને રાજ્યાભિષેક
રાજ્યાભિષેકની તૈયારીનું મુખ્ય તમામ કાર્ય શ્રી અને ઉપાડી લીધું હતું. વિદ્યાધર શ્રી હેમાંગદ અને મણિર્ડને હજી શ્રી અર્જુને જવા દીધા ન હતા. શ્રી અર્જુનની સાથે વિદ્યાધર મણિચંડ અને હેમાંગદે પણ મહારાજા યુધિષ્ઠિરના રાજ્યાભિષેકની ભવ્ય તૈયારીઓ કરવી શરૂ કરી સેંકડો માનવ એકી સાથે અભિષેક કરી શકે અને હજારે માન એ જોઈ શકે તે ભવ્ય મંડપ રચાય. સભા મંડપ કેટલીય કિંમતી સામગ્રીઓથી સુસજજ કરવામાં આવ્યો હતે સભા મંડપની દિવાલો અને એક એક થાંભલાઓ અવનવી ભાતની અવનવી ચિત્ર રચનાથી અને આકર્ષણ જગાવતા હતા. આ સભા મંડપના મધ્યમાં જ્યાં રાજ્યાભિષેક થવાને હતો ત્યાં અનેક વિશાળ શકુનવંતી અને ભવ્ય ભદ્રપીઠની રચના કરવામાં આવી હતી. મહારાજા યુધિષ્ઠિરને આ રાજ્યાભિષેક મહોત્સવ સમસ્ત હસ્તિનાપુરને મહોત્સવ હતો. એક પણ ઘર રાજ્યમાં બાકી ન હતું જ્યાં આનંદ ન હોય! સર્વત્ર આનંદ હતું તેથી બધેય મંગલ વાગે વાગતા હતા. કેળના મંડપ રચાયા હતા.દ્વારે દ્વારે તેણે બંધાયા હતા.નગરીના તમામ ઘરે-ઘરમાં જાણે લગ્ન પ્રસંગ આવ્યા