________________
ક્રમાંક-૧૬ પ્રથનમાર ક બનવા જોગ છે કે આપણું પુણ્ય પાતળું હેય..
આપણે માન મેળવી શકીએ તેવું પુણ્ય ન કર્યું હોય.. પણ....કઈ આત્માને માન આપવા જેટલી પુણ્યાઈ તે આપણે અવશ્ય કરી જ શકીએ છીએ. એક વખત કોઈને માન આપતાં તમને ખચકાટ થશે પણ માન આપવાની શરૂઆત કરશે ત્યારે સમજાશે કે જીવનના ઘણા જટિલ પ્રશ્નોનું સમાધાન છે.
માન-દાન સુખ સમયને ટુંકો બનાવે છે.અને. દુઃખ સમયને લાંબે બનાવે છે તેવું લાગે છે. પણ આ ભ્રમ છે. સાચી વાત તો એ છે કે સુખમાં મન લપસે છે..દુઃખમાં મન લટકે છે. રાજ્યગાદીએ એમને જ ગબડાવ્યા છે કે જેઓ સમય થતાં પહેલા ગાદીને ગબડાવી નથી શકયા... સજજને માટે પહાડે હલાવી નાંખવા સહેલા છે....એ હાથથી સમુદ્રને તરવાની હિંમત પણ તેઓ કરી શકે છે પણ દુર્જનને ખુશ કરવાની શક્તિ તો તેમનામાં ય નથી. સજજનેને રાજ્યની હદ પાર કરે કે ફાંસીના માંચડે ચડાવે...પણ તેમને આ શિક્ષા....શિક્ષારૂપે નથી લાગતી પણ.....તે સજજનેની સામે જ જ્યારે દુષ્ટોની દુર્જનતાની પૂજા થાય છે ત્યારે તેમને ફાંસી પર ચડવા કરતાં ય વધારે શિક્ષા થતી હોય તેવું લાગે છે....