________________
૩૮૩
જીવનમાંથી કોઈના પણ પ્રત્યેની કડવાશ કાઢી નાંખીએ અને જીવનમાં અનેક સિદ્ધિએ હાવા છતાં ય હળવાશ જાળવી રાખીએ તેા જીવનની એક એક ક્ષણ રસમય મની જશે સાચા અર્થમાં જીવન સ + રસ (સરસ) અની જશે.
5 વડીલેાના આશીર્વાદની ઝંખના એ જ સફળતાની શેશભા છે.
વકીલની સલાહ નિષ્ફળ જાય પણ વડીલના આશિષ કદાપિ નિષ્ફળ જાય નહી..
મૈં જે આંખોથી જિનને નિહાળવાના છે તે આંખેાથી કાઈનેય નિહાળવા ન પડે તેા કેટલું ભાગ્ય ખૂલી જાય!
ૐ જીભલડીના રસ ટપકે છે.
સારૂય સગરામપુર ગામ જાણે કે વિઠ્ઠલથી દૂર રહેતું, વિઠ્ઠલને લેાકા વગર ચાલે નહી પણ વિઠ્ઠલથી લેાકેા બધાય દૂર ભાગે ભલે તે પરગજુ અને ભાળેા હતેા. પણ તેનુ ખેલવાનુ ઠેકાણું ન હતુ. કયા પ્રસંગે શુ બાલાય તે કદી સમજતા ન હતા. ગામ આખુય એકવાર તેના ખડખડાટથી કંટાળ્યું. ગામના લોકોએ ગામ બહાર કાઢ્યો, ખિચારા વિઠ્ઠલ એક જીભને વશ ન રાખી શકયા તેથી ગામ છેાડવુ' પડ્યું.. વિઠ્ઠલને વિચાર તે ખૂબ આણ્યે. આવી મારી દશા! પણ આદત ખરામ ચીજ છે. વિઠ્ઠલ નિરાધાર થઈને ખાજુના ધરમપુર ગામે પહેાંચ્યા. તે ગામના એક ડાશીમાને યા