________________
૩૮૭
ગઇ છે. રાજ અવનવું દાન કરતા નથી ત્યાં સુધી ચેન પડતુ નથી. અને દાન કરવા બેસું છું ત્યારે તારા કામળ ચહેરા અને કુંકુમ વર્ષાં પગલાં યાદ આવ્યા વિના રહેતા નથી.’”
* જિન મદિરનું નિર્માણ
મહારાજા યુધિષ્ઠિરે જોયું કે પાતે સર્વ રીતે હવે ઠરી ઠામ થયા હતા. આવા વખતે ખનો વિચાર કર્યાં વિના સુંદર કાય કરી જ લેવા જોઇએ અને એજ ભાવનાથી તેમણે ભાઇએ પાસે એક વાત રજૂ કરી,
યુધિષ્ઠિર-બંધુઓ ! જુએ, લક્ષ્મી તેા વિનશ્વર છે ! આ રાજ્યગાદીના કોઈ ભરોસેાં નથી. અરે આ જીવન પણ કયારે પુરુ થાય તે કશું કહેવાય તેમ નથી તે આ અસાર લક્ષ્મીનો અનુપમ ઉપયાગ કરવા એક ભવ્ય જિનમં દિર બનાવીએ તેા કેમ ?”
ચારેય ખંધુએ કહી ઊઠયા. “ભાઈ! આ રાજ્ય લક્ષ્મીજ નહીં પણ....અમારા પ્રાણ પણ આપને આધીન છે. મેાટાભાઈ ! અપ માત્ર લક્ષ્મી જ નહીં અમારા પ્રાણોને પણ આપની ઇચ્છા સુજબ ઉપયાગમાં લઈ શકે છે. આપનો વિચાર મહાન જ હાય છે. માટે જ અમે ચારેયે નક્કી કર્યું છે કે મહાનતા મોટાભાઇમાં છે તે મહાન સકલ્પ તેઓ કરે અમારુ કામ સેવકનુ......મેાટા ભાઈના સંકલ્પને અમે સાથ ક કરીશુ ...’
..
ખસ, વિશ્વમાં એક અદ્ભુત જિન મંદિરના નિર્માણનો પ્રારભ થઈ ગયા! જિન ભક્તિથી ઉછળી રહેલ શ્રી યુધિષ્ઠિ