________________
૩૮૧
જીવન કેવુ` છે ?
આપવા માટે જીવી જાણવુ... હાય તે સહેલુ છે... મેળવવા માટે જીવવુ હાય તે અઘરૂ છે, 5 તમે નાના બની શકશે। તે લેાકેા તમને ચાક્કસ મેટા બનાવી દેશે. મૈં ઘી ના શ્વાસ ચાલુ હાય ત્યાં સુધી દવા કરાછે....તે.... વિશ્વાસ હાય ત્યાં સુધી ગમે તેવા પાપી પર પણ દયા કરી.
મૈં દવા રાગીને સુધારશે. દયા પાપીને તારશે.
PF વડીલેાને પક્ષમાં લેવાના એક જ રસ્તા છે....સદા તેમના આશીર્વાદ માંગતા રહા....
5 દુનિયા તમને એક ગુણ હશે તે પણ મહાન કહેશે.... ગામવાળા તમારામાં હજાર ગુણ આવશે ત્યારે મહાન માનશે....પણ....ઘરવાળાએ તા તમારામાં લાખા ગુણા આવ્યા માદ પણ તમને મહાન કહેવામાં વિચાર . કરશે....
મૈં રાજકીય ક્ષેત્રના સલાહકારા રાજ્ય સારી રીતે કેમ ચાલે તેની સલાહ નથી આપતા પણ રાજ્ય પેાતાના સલાહકારોના તાખામાંથી છૂટી ન જાય તેવા જ રસ્તા બતાવે છે.
IF જો ગુને મુખ્ય કરીને તમે વ્યક્તિને માન આપશે તે તે ગુણ તમારામાં સહજ પ્રગટશે.
જીવનના સાચા રસ ધન અનમાં નહી પણ ઉપકારના સર્જનમાં છે.
મૈં તમને રાતના સૂતા પહેલાં કોઈના પણ નાના સરખા ઉપકાર દિવસ દરમ્યાન કર્યાં હેાય તેવું ચાદ ન આવે તે સમજજો કે તમને સુવાને! તેા અધિકાર છે પણ પાછા જાગવાના અધિકાર નથી.