________________
પાંડુએ પોતાના લાડકવાયાને અંતરના આશીષ આપ્યાને કહ્યું-“બેટા ! કુવંશની આબરૂ વધે તેવી રીતે રાજ્ય કરજે. રાજ્ય પર દુઃખ આવે તે પહેલા તું દુઃખી થજે, પણ પ્રજાને દુઃખી થવા ના દઈશ. પ્રજાને ન્યાય–નીતિથી પ્રાણની માફક પિષજે. આ રાજ્ય ગાદીને આખરે છેડીને આત્મસાધના કરજે, બસ, હવે મને જંગલમાં જઈને સાધના કરવા દે.”
મહારાજાપાંડુનું આ વચન સાંભળતાં યુધિષ્ઠિર તે શેક મગ્ન થઈ ગયા. પિતાના બંધુઓની સામે નિ:સહાય નજરે જોવા લાગ્યા.
પિતાજી જંગલમાં જાય તે શ્રી યુધિષ્ઠિરને જરાય પસંદ ન હતું. તેમના ભાવ બીજા ભાઈઓએ પણ જાણી લીધા સહએ પાંડુ રાજાને પ્રાર્થના કરી–“પૂજ્યવર ! આપ અહી જ બિરાજમાન રહે. આપને અમે કોઈ સંસારિક કાર્યમાં નાંખીશું નહીં. આપ આપના મહેલના વિશાળ ઉદ્યાનમાં જ ઝૂંપડી બનાવીને રહે, પણ આપની હાજરી વિના અમે નહીં રહી શકીએ. ગમે તેમ થશે પણ આપને અમે જંગલમાં નહીં જ જવા દઈએ.
જ નિવૃત્ત પાંડુ રાજમહેલમાં શ્રી ધૃતરાકનું ઇ દ્રપ્રસ્થ ગમન
પુત્રના આગ્રહની પાસે પિતા પીગળી ગયા. આખરે મહારાજ પાંડુએ રાજ્ય મહેલમાં જ રહીને નિવૃત્તિ સાધવાનું