________________
૩૬૮
પેાતાના અવાજ અને અધિકાર રહે. ભવિષ્યમાં દુર્ગંધન શાંત થાય તે અય જળવાઈ રહે અને દધિનમાં અકય ભાવના ન પણ પ્રગટે તેાય પોતાની હસ્તિનાપુરમાં હાજરી હાવાથી પેાતાના પુત્ર દુર્વાધનની વિરુદ્ધમાં કોઇ જઈ ન શકે, પણ દુર્ગંધનને આ વાત સમજાય તેમ ન હતું શ્રી દુર્ગંધનને તા પાતે યુધિષ્ઠિર આદિ કરતાં વધુ પિતૃભક્ત છે તે દુનિયાને અતાવવું હતું. દુનિયાના માનવા પાસે દેખાવ કરવાની વૃત્તિ આવે ત્યારે ભલભલે વિચારક પણ થાપ ખાઈ જાય છે, તે બિચારા દુર્ગંધનનું શું ગજું ?
શ્રી ધૃતરાષ્ટ્ર આખરે વડીલેાની આજ્ઞા મેળવી, યુધિષ્ઠિર આદિને આશીર્વાદ આપી પુત્ર દુર્ગંધન સાથે ઇન્દ્રપ્રસ્થ પધાર્યાં હસ્તિનાપુરનુ ભાગ્ય હવે સેાળે કળાએ ખીલી ઉઠયું. ભીષ્મ અને પાંડુના શાંત તપ-ત્યાગની આશિષ વૃષ્ટિ વધુને વધુ જોરથી વરસવા માંડી. યુધિષ્ઠિરની નમ્રતા અને વિનયથી પરિવારના તમામ વડીલે સદાય પ્રસન્ન હતા. ભર્યાભાદર્યાં ૧૦૫ રાજપુત્રાના પરિવારથી ગુજતા રાજ ભુવનમાં માત્ર પાંચ જ રત્ના રહ્યા હતા. તેઓની વસતી ઘટવા છતાંય સાચા અમાં રાજ મહેલમાં આજે શાંતિ હતી.
શ્રી યુધિષ્ઠિરે ધમ અને મેાક્ષ પુરુષાર્થને વિધિ ન થાય તેવી તમામે પ્રવૃત્તિ દ્વારા અથ પુરુષા ના જોરદાર પ્રયાસ કર્યાં છે. રાજ્યની તિજોરી અને પ્રજાના મન અનેયને તેમણે સમૃદ્ધિથી છલકાવી દીધા છે. તેમના રાજ્ય નીતિના સૂર કંઈક એવા હતા, સહુને સુખી કરીને પાતે મહા સુખી