________________
૩૭૧
ઃઃ
કહે.
હતા આપણા પ્રતાપી પૂર્વજો ! હું પણ જો તમારા બધાની સંમતિ હાય તા દિગ્વિજય માટે પ્રસ્થાન કરું. ” ભીમે કહ્યું ૮ જ્યેષ્ઠ બંધુ ! આપ આ શું મેલ્યા ! આપનુ વચન—આપની ઈચ્છા અમને સહુને પ્રમાણ છે. દિગ્વિજય તે હવે થવાના જ છે. અરે! થઈ જ ગયા છે તે નક્કી પણ તે દિગવિજય કરવા જવામાં આપના નખર–ક્રમ કયાંય આવે તેવેા નથી. ” પ્રસન્ન થતાં યુધિષ્ઠિર કહે છે “મધુ તું શુ કહે છે ? સ્પષ્ટ અર્જુન કહે છે “રાજન ! મોટાભાઈ ભીમની વાત અહુ સ્પષ્ટ છે....સીધી છે. અમે ચાર બધુ આપની સેવામાં છીએ. દિશાઓ પણ ચાર છે. આપણે ચાર જ દિશામાં જઈને દિગવિજય કરવાના છે. આ પૂર્વ દિશા તરફ મારા અપૂર્વ મળી અધુ ભીમસેન જશે, હુ· મારાથી પરિચિત દક્ષિણ દિશા તરફ આપની આજ્ઞાથી જઈશ નકુલને પશ્ચિમના સમુદ્ર કિનારા સુધીના સારા પરિચય છે તેથી પશ્ચિમ દિશામાં જશે. અને સહદેવ, દેવની વસતી જેવા હિમાલય સુધી ઉત્તરમાં પહેાંચશે. ખેલે ખંધુ! આપના માટે દિશા જ કય? છે ? આપ અમને આજ્ઞા કરે ! અમે પ્રસ્થાનની તૈયારી કરીએ. આપ અત્રે જ હસ્તિનાપુરના કેન્દ્રમાં બિરાજમાન રહી પરિધિ પર ભ્રમણ કરતાં આપના ચારેય એનું રક્ષણ કરજો આજે જ આજ્ઞા કરા....બંધુવર ! અમે બધા આપના સેવકે જાગતા છીએ, આપને શા માટે દિવિજય કરવાના પરિશ્રમ લેવા પડે!”
י