________________
૩૩
રહ્યો હતા. સુવર્ણ કળશે પર પુરાહિતાએ અનેક મંત્રાŽારો દ્વારા વિધિ વિધાના કર્યાં. જ્યારે શુભ સમયની પળ પાસે આવી ત્યારે ભીષ્મ પિતામહે સુવર્ણ કળશને પેાતાના હાથમાં લીધા. પુરાહિતાએ વાજિંત્રનાદ કરવા આદેશ આપ્યા. એ પાંચ ક્ષણમાં તેા વાજિંત્રાના ગગનભેદીનાદથી સભામંડપ ડાલી ઉચેા. વાજિંત્રા બંધ થયા. સહુનેશાંત રહેવા આદેશ અપાચે. અને સમય થતાંની સાથે ભીષ્મ પિતામહે રાજ્યાભિષેકના પ્રાર ંભ કરતાં ‘મહારાજા યુધિષ્ઠિરના જય....જય કાર કરાવ્યેા. ક્ષણવાર પહેલાંશાંત અનેલેા સભામ`ડપ પુનઃ જયજયકારના નાદથી છલકાઈ ગયેા. ભીષ્મપિતામહમાદ અભિષેકના વારા આવ્યા શ્રી ધૃતરાષ્ટ્રના, ત્યાર પછી પાછળ હતા. વિટ્ટુર, પછી ભીમ, અર્જુન અને અનેક બીજા રાજવીએ. સહુની શરમે આજે દુર્ગાધન પણ અભિષેકની લાઈનમાં ઉભા હતા. પણ આજે બાપ–દીકરાના કે બીજા કૌરવેાના મુખ પર આનદ દેખાતે ન હતા. જે આનંદ તે બતાવતા હતા એ કોઇ લૂચ્ચા રગારાએ પાતળા ચૂના દિવાલ પર ઘેળ્યા હોય તેવા ફીકકા ઉપર છલ્લા લાગતા હતા.
તેમના આનંદરૂપ ચૂના જેવા ર'ગની નીચે પણ તેમના શાકરૂપ ભીંતના ધાખ્ખાએ સ્પષ્ટ દેખાતા હતા.
* પૂર્ણાહુતિ પહેલા
રાજ્યાભિષેકા તે ક્રમ પ્રમાણે થયા. આજના આ આનંદમય પ્રસંગની પૂર્ણાહુતિ માટે જનતા આતુર હતી.