________________
૩પ૯ મને રાજ્ય ન મળ્યું એ ન્યાયની વાત છે. પણ મારે પુત્ર દુર્યોધન તો અંધ નથી. પાંડું મારાથી ના હોવા છતાંય રાજ્યગાદી પર આરૂઢ થયે તે દુર્યોધન પણ કદાચ યુધિષ્ઠિર કરતાં નાનું હોવા છતાંય રાજયગાદી પર બેસે તે શું વાંધો ! તેમ છતાંય યુધિષ્ઠિરની જ્યેષ્ઠતા અને શ્રેષ્ઠતાની સામે ધૃતરાષ્ટ્ર કશું બોલી શકે તેમ ન હતા.
ભીષ્મ પિતામહ, વિદુર વિગેરે વડીલેએ એક જ અવાજે કહ્યું–મહારાજા પાંડુ! જે આપ નિવૃત્ત થવા માંગતા હશે તે રાજ્યાભિષેક શ્રી યુધિષ્ઠિર પર જ કરવું પડશે.
યુધિષ્ઠિર-ધર્મરાજા....છે તેથી તે ધર્મનું જ રાજ કરશે. યુધિષ્ઠિર-ધર્મરાજ છે.માટે તે ધર્મ માટે જ રાજય કરશે યુધિષ્ઠિરધર્મરાજ છે–માટે તે ધર્મ વડે જ રાજ્ય કરશે. જયાં ધમ વડે, માટે જ ધર્મનું રાજ્ય ચાલવાનું હોય ત્યાં અન્યને રાજ્ય ચલાવવાનો પ્રશ્ન જ કયાંથી હોય?
સહુ નગરજનોને પણ ધર્મરાજનું નામ પસંદ હતું. મહારાજા પાંડુએ પણ સહુના આ નિર્ણયને વધાવ્યું. નવા મહારાજાની વરણી સમયે જ જાણે દિવ્ય સંકેતો પ્રગટવા માંડયા. સહુ આનંદ વિભેર બન્યા શ્રી અર્જુને ઘેષણ કરીકે મહારાજા પાંડુને નિર્ણય અમને પણ પ્રમાણ છે. અને જે આ નિર્ણય માટે સંમત ન હોય તે પિતાનું માથું આગળ કરે જેથી હું બાણથી તે મસ્તકને ચિરકાળનું પ્રવાસી બનાવી દઉં. શ્રી અર્જુને આટલું કહેતાં દિવ્ય ધનુષ્યને ટંકાર કર્યો અને સહુ પ્રજાજનોએ તેને વધાવી