________________
કોઈપણ રીતે વિલંબ સહી શકે તેમ ન હતું. આખરે રા હેમાંગદે પણ અર્જુનના આવતા પહેલાં જ ચિતા પર સુવાનું નક્કી કર્યુ. લેકના કોલાહલ એકદમ વધી ગયેા. ચારેબાજુ અને દશેય દિશામાં અવાજ અવાજ છવાઈ ગયા. આટલા બધાં ઘાંઘાટ વચ્ચે પેલા અર્જુન અને કેસર આવી પહોંચ્યા છે. તેને રાજા હેમાંગદને વધાઈ આપવી છે. પણ શું વધાઈ આપે ? અહીં તે તેને પ્રભાવતી ચિતામાં સૂતેલી દેખાય છે. કેસરનું માથું ફરવા માંડે છે. હજી હમણાં તે પ્રસાવતીને અર્જુનની સાથે બેસાડીને આવ્યા છુ' અને અહીં આ બધા જણાવે છે—પ્રભાવતી કયારની મૃત્યુ પામી છે.’ અને ચિતામાં તેના દેહ પર અગ્નિ પ્રગટાવવાની તૈયારી ચાલે છે. કેસર ગભરાઈ ઉઠે છે....આશ્ચય પામે છે. લેકેને કહે છે-“જુઓ! પ્રભાવતી તે! ત્યાં અજુ નની પાસે છે. અહીં ચિંતા પર કોઇક ખીજું જ હોવુ જોઈએ. અને નગરજને પણ આશ્ચયમાં ગરકાવ થઈ ગયા. અર્જુનનો આશ્ચયના પાર નથી. અને ખુદ અર્જુન સાથે આવેલી પ્રભાવતીને પણ આશ્ચર્ય થાય છે. આવું હાતુ હશે? પેાતાના જ બે રૂપ અને પેાતાને ખબર ન હેાય. શું પ્રભાવતી નામની પોતાના જ નામ-ગુણવાળી કાઇ શ્રીજી આ સૃષ્ટિમાંથી મળી આવી હશે !”
# પ્રિય પ્રભાવતીની પ્રાપ્તિ
અર્જુનને થયુ' હવે આ વાતને નિ ય થવા જોઈ એ. એટલે પાતે ચિતા તરફ આવ્યા. નીકળતી વખતે મેઘનાદે