________________
૩૫૦
સંતની સાદી સમજ છે. કષ્ટ પેાતે લેવું ઈષ્ટ ખીજાને આપવુ.
મૈં ‘લડાઈ કરવામાં જે વધુ તાકાતવાન હાય તે શ્રેષ્ઠ હાય છે” આ પશુ સમાજે સ્વીકારેલે સિદ્ધાંત છે. પણ આશ્ચર્ય છે કે માનવ સમાજે પણ આ કાયદા માન્ય રાખ્યા છે. અને એટલે યુદ્ધ એક પાશવીક્રિયા છે માનવીય નહી...દૈવી તેા કદી જ નહીં.
શું પશુઓને માનવ બનવાના ઉત્સાહના નાશ આ યુદ્ધો જોઇને જ નહીં થતા હાય ને!
5 પશુ યુદ્ધ રહિત અને તે! દેવ મની શકે છે. અને માનવ પણ યુદ્ધમાં જ પડેલા રહે તે પશુ ખની જાય છે.
મૈં પરોપકારી આત્માને પેાતાના સ્નેહ બંધને મધવા તેના કરતાં પાતે પરાપકારીના બંધને બંધાઇ જવું ઉત્તમ છે. કારણ આખરે પરના પણ બંધન તેડવાની તાકાત પાપકારીમાં જ આવે છે.
5 સિદ્ધિ આફત મારફતે જ આવે છે. અર્થાત્ એ સિદ્ધિના મારફતીયા છે.
; સમસ્યા + શાંતિ = સમાધાન સમાધાન – શાંતિઃ
= સમસ્યા
ભારત એક સ ંતાની તિતિક્ષા, તાપસેાની તપશ્ચર્યાં અને રાજાઓના શીલવ્રતની એક ઉજ્જવળ પરંપરાના દેશ છે.
5 શ્રી લંપટતા એટલે સદ્ગુણાની એક સામટી હાળી,