________________
૩૪૯
દુઃખ તે ગમે તે આપે, પારકે આપે કે પેતીકે આપે, દુઃખમાં કોઈ ફરક નથી પણ પાતીકાએ આપેલા દુઃખથી આપણે ખળભળી ઉઠીએ છીએ કારણ આપણે માન્યતા બાંધી લીધી છે કે પેપતીકા હાય તે દુઃખ આપે જ નહી.. સત્ય હકીકત એ છે કે ક સારા હાય તે પરાયે પણ આપણને સુખ આપે. આપણા કમ વિપરીત હોય તેા પાતીકા પણ પીડા પમાડે. । આ ભારતવર્ષની સામાન્યમાં સામાન્ય ઘરની પત્નીને
સુખી થવાની હાંશ હોઈ શકે છે. પણ તેનું સુખ પતિની પસઢગી પર આધારિત હાય છે. પતિ આપઘાત કરવા જાય તે પત્ની માટે આપઘાત પણ સુખ છે. પતિ રાગી થાય તેા પત્ની માટે સેવા એ સુખ છે. અર્થાત્ આ દેશની આ નારીનુ' સુખ એક જ....પતિની પસંદગી.
સાધના વિના સૌંદય પામી ન શકાય.
મૈં સાધનામાં પહેલી આવશ્યકતા છે એકાગ્રતા એકાગ્રતાની પહેલી આવશ્યકતા છે સ્થિરતા સ્થિરતાના પહેલા આધાર છે. બ્રહ્મચર્ય અર્થાત્ સાધનાના દાદાને બાપ છે બ્રહ્મચર્ય.
HH કૃતુહલ એક અણુ જેટલુ નાનુ પાપ હાય તેમ લાગે છે. પણ સાધના સિદ્ધ થવામાં પર્યંત જેટલું માટુ વિઘ્ન મનાયું છે.
કોઈપણ સાધના કે કોઈપણ ધર્મ સ`સ્કારને સ્વભાવગત થતાં છ માસ લાગે છે.