________________
૩૭
હસ્તિનાપુર જવા દે તા સારું !” શ્રી કૃષ્ણજી શ્રી અર્જુનની હસ્તિનાપુર પહોંચવાની ઉત્કંઠાને તુરત સમજી ગયા. શ્રી અજુ ને પણ હવે હસ્તિનાપુરના ગમનની તૈયારી કરી. શ્રી મણિચૂડ અને હેમાંગઢે પણ આ તૈયારીને અનુપમ બનાવી. તેઓ એ પણ આકાશ માર્ગે જવા પેાતાના સૈન્યને સજ્જ કર્યું, શ્રી અર્જુનનું વૈસવી પ્રયાણ શ્રીકૃષ્ણને પણ આશ્ચય પમાડે તેવું હતું. સુભદ્રા, શ્રી અર્જુન, મણિચૂડ અને હેમાંગદ અને મનેાહર દહ્યા જોતાં અને વાર્તા–વિનાદ કરતાં હસ્તિનાપુરની નજીક પહેાંચવા આવ્યા છે, હવે હસ્તિ. નાપુરના લેાકાને પણ શ્રી અર્જુનના આકાશ માર્ગે આગમનની જાણ થઈ ચૂકી છે. સમસ્ત હસ્તિનાપુરમાં આન ંદની મિ એ ઉછળવા માંડી છે. રાજ્ય પરિવાર અને નગરજન સહુ અંતરના ઉમળકે શ્રી અર્જુનને નિહાળવા....વધાવવા ઉત્કંઠિત થઇ રહ્યા છે. ખાર વર્ષોંના કાળમાદ શ્રી અર્જુન કેવા દેખાતા હશે ? સુભદ્રા સહિત શ્રી અર્જુનની કેવી શેાભા હશે ? સાક્ષાત્ દેવની જેમ આકાશમાંથી આવનાર શ્રી અર્જુ - નનું પુણ્ય કેવુ હશે ? આપણને લાગતુ હતુ કે અર્જુનને ખાર વર્ષોંમાં તા કેવીય આફત આવશે પણ પુણ્યશાળીને તે પદે—પદે નિધાન' આવી આવી કેટલીય વાતા લેાકેાના માંઢ થઈ રડ્ડી છે.
(હવે આગળ જુએ પૃ. ૩૫૩ પર)