________________
૩૫૪
માનના આશ્ચર્ય પાર ન રહ્યો. હજી વિમાનને જોવાનું આશ્ચર્ય પૂર્ણ થાય તે પહેલાં “પપકારી મહાપુરૂષ મહારાજા અજુનને જય થાવ” ને પિકાર થે. શ્રી મણિચૂડ અને હેમાંગદ ખૂબ જ હર્ષઘેલા થઈને પિતાના ઉપકારી અર્જુનની છડીઓ પિકારવા માંડ્યા હતા તે બનેની પાછળ શ્રી અર્જુન પણ વિમાનમાંથી ઉતર્યા. શ્રી ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર શ્રી પાંડુ અને શ્રી ધૃતરાષ્ટ્ર સહુની આંખમાંથી હર્ષની અશ્રુધારાઓ વહેવા માંડી. અર્જુને તે વિમાનમાંથી ઉતરતાં એક પછી એક વડીલના ચરણમાં પિતાનું મસ્તક ઝૂકાવવા માંડયું. મહાનતા પ્રાપ્ત કર્યા બાદનું સાચું સુખ એ જ છે કે વડીલોના ચરણમાં શીશ ઝૂકતું રહે અર્જુન આજે વડીલના ચરણમાં મસ્તક મૂકવાનું મહાસુખ માણી રહ્યા છે. વડીલોના અંતઃકરણના આશિષ જ તેમને મહા આનંદ આપે છે. નગરજનોએ તો ય જયકાર સાથે અનેક પ્રકારે નાચ-ગાન શરૂ કરી દીધા છે. વાજિંત્રેના નાદે દિશાઓને બહેરી કરી નાંખી છે. શ્રી અર્જુનને પણ પિતાના આવા આવકારે ગદ ગદ કરી નાખ્યા છે. વિનીત આત્મા એ જ ઈચ્છે છે કે પિતાના સેવ્ય પાત્રો સદા પ્રસન્ન રહે એ જ જીવનને સાર છે. આજે વડીલેએ પણ મોકળા મને અજુનને માન આપ્યું હતું. સુયોગ્ય આશ્રિત આત્માને જે વડીલે માન આપતાં ગભરાય છે તેઓ આશ્રિતને ગુના ખુની બને છે, આશ્રિત આત્માઓ વડીલેની પ્રેરણા અને વાત્સલ્યને પામી નથી શકતા ત્યારે તેમનું ગુણ વૃક્ષ પાનખર ઋતુની માફક ઠુંઠા જેવું બની જાય છે. વાત્સલ્યદાયી