________________
૧૩૨૭
ક્ષેત્રી હવે તે ગલમાં હોવા છતાંય અર્જુન વિદ્યાધર બની ચૂકેલ હતા. તીર્થાંની યાત્રા કરવાની તેમને તીવ્ર ઝંખના હતી ! તીરાજ અષ્ટાપદ્મ જવાના તેમને મનારથ થયા. દુ:ખના અને વિરહના દિવસેામાં તીથ યાત્રા જેવું ખીજું કયું નિ`ળ આલંબન હાય !
અષ્ટાપદ પહેાંચતાં જ અર્જુનને જિનેશ્વર પ્રત્યેના ભક્તિભાવ ઊછળી ઊઠેચો ખૂબજ તન્મય થઈને પ્રભુની પૂજા કરી. દ્રવ્ય અને ભાવ પૂજામાં લયલીન ખની અર્જુને પેાતાના વનવાસ સફળ કર્યાં. એક રીતે વિચારતા લાગે છે. અર્જુનને વનવાસ એ જાણે શિક્ષા છે....પ્રાયશ્ચિત છે....બીજી રીતે વિચારીએ તેા સમજાય છે કે અર્જુન માટે વનવાસ જ આશીવંદ ખન્યા છે.
ખરેખર તા પ્રત્યેક શ્રાપ–પ્રત્યેક આફત એક આશીર્વાદ અને એક સફલતાના સંકેત લઈને જ આવતા હોય છે. પણ કોઇક જ તે સંકેતને વાંચી શકે છે અને સફળ થાય છે જ્યારે બાકીના બીજાઓ સફળતાથી વંચિત રહી જતા હોય છે!
અર્જુનને આટલી શાંતિ અને એકાગ્રતા પૂર્વકની થયેલી આરાધનાથી પરમ આનંદ હતા ! પૂજા પરિપૂર્ણ કર્યાં બાદ અર્જુન જિનમંદિસ્તી શેાભા નિરખવા બહાર ભ્રમણ કરવા લાગ્યા. પરમ પુણ્યાદચે ત્યાંજ કાઈ મહામુનિ દેખાયા. મહામુનિને આવા એકાંત અને નિજન સ્થળે નિરખી અજુ નનુ હૈયું ગનૢગદ્ થઈ ગયુ..