________________
ધર્મબંધુ મણિચૂડ જેવા લાગે છે.” અને કહ્યું-“હા, બેન ! મણિચૂડ માત્ર તારા બંધુ નથી, મને વિદ્યા પ્રદાન કરનાર મારા વિદ્યાગુરુ છે. તેની ભગિની તું હોય તે મારી પણ ભગિની જ છે. એ વિદ્યાધરાધમ ! હું તને યમરાજને અતિથિ ન બનાવું ત્યાં સુધી તું ઊભે રહેજે.” અને મેઘનાદ અર્જુન પર પણ ત્રાટક્યો. બંને બળિયા એક બીજા પર એવા ત્રાટકયા કે ઝાડપાન પણ હાલતા બંધ થઈ ગયા. પ્રમાવતીના જીવ તાળવે ચૂંટી ગ. શૂરવીર અજુને લાગ જોઈને તેના બંનેય ખભા પર જોરથી પ્રહાર કર્યો. ખભા તુટી જવાથી અને હાથમાં વેદના હેવાથી એક પણ શસ્ત્ર ધારણ કરવાની શક્તિ રહી ન હતી. ભયંકર પછડાટ ખાઈને મેઘનાદ જમીન પર પડશે. પ્રહારની પીડાથી તેને મૂછ આવી ગઈ હતી. અર્જુન જે ધારત તો આ મૂછિત મેઘનાદના ત્યાં જ ટુકડે ટુકડા કરી શકત પણ સાત્ત્વિક અને મેઘનાદ પર પાણી સિંગ્યું. તેને પવન નાંખવા લાગે. જ્યારે મેઘનાદ મૂછ. માંથી બેઠો ત્યારે શરમાઈ ગ. અર્જુનને પિતાની સેવા કરતો જોઈ ભીલો પડ્યો. અને કહ્યું – “આફતમાં આવેલ શની પણ સેવા કરવી તે ક્ષત્રિયની ફરજ સમજુ છું, પણ તું સ્વસ્થ થા અને હજીય તને એમ લાગતું હોય કે હું લડી શકું તેમ છું તે ઉમે. થા અને મને હરાવ.” હવે તો મેઘનાદ તનથી અને મનથી બંનેયથી હારી ગયે. આવા મહામાનવથી હારવામાં પણ તેને જીત લાગવા માંડી. તે દીનતા પૂર્વક બોલવા લા–“પાંડુપુત્ર ! મારી નજીકમાં આવ, હવે મારાથી શત્રુતા છોડી દે. હું તારાથી ખૂબ ઉપકૃત થયે છું. પરસ્ત્રીના મેહે મને ભાન ભૂલાવ્યા. પણ પ્રતિજ્ઞા