________________
૩પ
-
વિદ્યુતવેગ સાથે યુદ્ધ
દૂતની ખૂબ સમજાવટ છતાંય વિત્વેગ મણિચૂડને રાજ્ય સોંપવા તૈયાર થતા નથી. રાજ્યના અડધા ભાગ કરીને વહેંચવાના પણ કાઈ પ્રસ્તાવ તે અર્જુન પાસે માકલતા નથી. તે એમ જાણે છે કે પેલેા મણિચૂડ તા વિદ્યાવિહીન છે, અને અર્જુન ગમે તેટલે માણાવલી હશે તેા ય વિદ્યાધરની સામે શુ કરી શકશે ! પણ વિદ્યુદ્વેગને પલટાઈ ગયેલ દિવસેાના કાઈ ખ્યાલ નથી, તેને કાઈ ખ્યાલ કરવા પણ નથી ?
માનવના મગજ રૂપી મેટ્ઠાનમાં જ્યારે જીદ્દ પ્રવેશે છે ત્યારે આ ધરતીને મેદાનરૂપી મગજમાં ન છૂટકે પણ યુદ્ધના પ્રવેશ કરાવવા પડે છે!”
મનેય વચ્ચે ભયંકર યુદ્ધ થયું! તાકાતવાન હાવા છતાંય વિદ્યત્વેગ અર્જુનની સામે કશું કરી ન શકયેા. તેનુ સૈન્ય અજુ નની ખાણવર્ષાને સહન ન કરી શકવાથી દશે દિશામાં નાસભાગ કરી ગયું. વિદ્યત્વેગ પણ અર્જુનના માણુ પ્રહારને સહન ન કરી શકવાથી રણમેદાનમાંથી ભાગી નીકળ્યા ! તેના સેવકા અજુ નને શરણે ગયા. વિજયી અર્જુ નના વિદ્યાધર નરેન્દ્ર મણિચૂડની સાથે આજે પુનઃનગર પ્રવેશ થયે. લાકે પણ મૂળ રાજાને જોઈને અને તેને સહાય કરનાર મનુષ્યને જોઈને ખૂબ ખુશ થયા. આ રત્નપુરીના વિદ્યાધરાનાં ઘરે-ઘરે અર્જુનના ગુણા ગવાવા લાગ્યા!