________________
૩૨૨
# સિદ્ધિ છતાંય નિઃસ્પૃહતા
,,
છ માસની સાધનાને અ ંતે પેાતાનું ધાર્યું કાય સિદ્ધ થતાં અર્જુન પરમ પ્રસન્ન થયા. તેમણે આ આઠેય વિદ્યા દેવીઓને કહ્યું- જો તમે આઠેય સિદ્ધ થઇ હાય તેા મારા ઉપકારી મારા વિદ્યાગુરુ મણિચૂડનું તમે સતત સાંનિધ્ય કરા, તેની અધિષ્ઠાયિકાએ મને. ” વિદ્યાદેવીઓના આશ્ર ના પાર નથી આવી ઘાર સાધના બાદ મળેલા ફળને બીજાના ચરણમાં સમર્પિત કરી દેવાની અર્જુનની ભાવનાથી વિદ્યાદેવીએ પણ અર્જુનના ચરણમાં ઝૂકી જાય છે. “અર્જુન ! તું અજુ ન જ છે! પરના માટે તમામ સિદ્ધિઓ ને સમપિત કરી દેવાની ભાવના પણ મહાન પુણ્યાદય વિના પ્રાપ્ત થતી નથી. ” વિદ્યાદેવીએ તે સાત્ત્વિક શિરામણ અર્જુનને વન કરી રહી છે. વિદ્યાદેવી કહે છે-“હે કુરુવંશ શિરેામણિ અર્જુન ! તે વિદ્યા સાધના વડે અમારાં આસન ચલાયમાન કરી દીધાં છે. પણ આ સિદ્ધિ બીજાને આપવાની તારી ભાવનાથી તે તેં અમારાં મન પણ ચલાવી દીધાં છે. છતાંય એ નરોત્તમ અર્જુન ! અમારી એ મર્યાદા છે કે અમે એનું જ સાંનિધ્ય કરી શકીએ કે જેણે વિદ્યા સાધના કરી હાય. હવે અમે પળપળ તારું સાંનિધ્ય કરીશું. પણ મણિ ચૂડે વિદ્યાએ સિદ્ધ નથી કરી. મણિચૂડે જે વિદ્યાએ તને આપેલી છે તે તેને પર પરાથી મળી છે. પણ તેણે તેની સાધના કરી નથી. સાધના વિના વિદ્યા કયાંથી ફળે ! અજુ ન ! અમે તારા પર સદાય પ્રસન્ન છીએ. તુ' યાદ કરીશ ત્યારે અમે હાજર થઈશું.”