________________
૩૧૦
ત્યારે બંનેય પક્ષની સમજૂતી કરવા જાય. આવી રીતે બંનેય પક્ષને ખેદાન–મેદાન કરી ન્યાયના નામે લડત ચલાવી પિતાને પટારો ભરે તે નારદ !
*
નારદજી જેવા પવિત્ર અને બ્રહ્મચારીને પણ તમાશે જેવાનો ઉમળકો હોય તો એ મેહની જ બલિહારી
મન મજબૂત હોય તે નિયમનું શું કામ છે? નિયમથી શું ફાયદો? આમ ઘણા કહે છે પણ હું પૂછું છું મન મજબૂત છે તે નિયમ લેવામાં વાંધે ક્યાં છે? મન મજબૂત છે તે નિયમ લેવાના ફાયદા ઘણા છે. (૧) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન. (૨) જે ગુરુ પાસેથી નિયમ ગ્રહણ કરે તેના આશીર્વાદ (૩) જે ગુરુ પાસેથી નિયમ ગ્રહણ કરે તેના આધ્યા
ત્મિક વારસાના આંશિક પણ તમે વારસદાર બને છે.
દ્રૌપદી શીલવંતી સતી છે એ વાત ખરી પણ તેને માર્ગ એ માત્ર વ્યક્તિમાર્ગ છે, અને તે માત્ર દ્રૌપદીના એકલા માટે જ માર્ગ છે.
પર સહુને સુખના માર્ગે ચઢાવવા માટે પિતાને દુઃખના
માગે જવું પડે તે પણ જાય તેનું નામ નાયક ન કહેવાય.