________________
૩૦૯
પર જિન આજ્ઞા વિનાને ઉદ્યમ એટલે તરસ છીપાવવા
માટે અગ્નિનું પાન.
. સ્વતંત્ર સાધુ-સાધ્વીજી કદાચ દુનિયાનું મનોરંજન
કરી શકે... પણ ભવથી પાર તે તે જ સાધુ સાધ્વીજી પામી શકે છે કે જેઓ ગુતંત્ર અને શાસ્ત્રતંત્ર હોય. ડાહ્યા માણસે તો સમજે કે જગત જે રીતે ચાલે છે તે બરાબર છે. તેમાં બહુ સંઘર્ષ કરવા જેવું નથી. પણ દોઢ ડાહ્યાઓ સમજે છે પિતાની દખલગિરિ સિવાય આ જગતમાં કોઈ પણ ચીજ ચાલી નહીં શકે.
F
મા ઝઘડાને અને સ્ત્રીને બહ સંબંધ છે. મોટાભાગના
ઝઘડાઓ સ્ત્રીઓ કરતી હોય છે. જે ઝઘડાઓ સ્ત્રીઓ કરતી નથી હોતી તે ઝઘડાઓ પણ હાય પુરુષોના તો પણ સ્ત્રીઓ માટે જ, અને જે ઝઘડાઓ સ્ત્રીઓના કે
ત્રી માટેના નથી હોતા તેવા પણ ઝઘડાઓ હોય છે તે એ સ્ત્રીઓ એ જ ઊભા કરેલા હોય છે અથાત્ ઝઘડો એટલે સ્ત્રીઓથી થતે અથવા સ્ત્રીઓ માટે થતે.... અથવા સ્ત્રીઓ દ્વારા થતે... એક શબ્દ સંગ્રામ !
; નારદ એ ભલે એક બ્રહ્મચારીનું નામ હોય પણ તે
નામ કુખ્યાત બની ગયું છે. નારદ બંને પક્ષને પહેલાં લડવાનું કારણ શોધી આપે. પછી લડાઈ જામી જાય