________________
૩૦૭
નનું આ મંગલ પ્રયાણ હસ્તિનાપુરની ધૂળને આજે પવિત્ર કરી રહ્યું છે. પુરજનેએ વિદાય લેતા અર્જુનને સજલ નયને નિહાળ્યા જ કર્યા છે. અર્જુને પણ એકવાર પાછા ફરીને નગરજનેને નિહાળ્યા અને પ્રાણ પ્રિયા દ્રૌપદી સમક્ષ એક પ્રણય ભરી નજર નાંખી જાણે કહ્યું....
દ્રૌપદી ! તારે નેહ કબૂલ છે. પણ કર્તવ્ય કરતાં તેની કિંમત ઓછી છે. મને હવે જવા દે...”
અને ધીમે ધીમે પુરજનેએ ભારે હૈયે વિદાય લેવા માંડી. સહુ વિચારતા હતાઆ પ્રસંગ સુખદ છે કે દુઃખદ ....ગમે તેમ હેય પણ પ્રસંગ ચિરસ્મરણીય હતે....
અજુન.... સ્વજનેના પ્રેમને વટાવી હવે વનની વાટે આવીને ઊભા છે...!
(હવે આગળ જુઓ પૃષ્ઠ ૩૧૩)