________________
પ્રચિનગાર
જા
કે
પ્રત્યેક ભારતીય મનુષ્ય મહાભારતનું વાંચન કરવું જરૂરી છે. મહાભારત માત્ર ઈતિહાસ નથી.... સફળ જીવન જીવવાને નકશે પણ છે. જે પરિસ્થિતિ તમારા માટે નિર્મિત હોય તે માટે
તમારે હરખભેર તૈયાર થવું જોઈએ. કે અચાનક પાદિય આવે તો ગભરાતા નહીં પણ અચા
નક પુણ્યોદય આવી ગયો હોય તે ખૂબ સાવધાન રહેજે. દુઃખ ભોગવવાની ટેવથી સુખી થવાય છે. સુખ ભેગ
વવાની ટેવથી દુ:ખી બનવું પડે છે. - સંસ્કારોનું જોર જબરજસ્ત હોય છે. એક ભવમાં પાંચ
પતિના મનસુબામાં રાચનાર દ્રૌપદીને બીજા ભવમાં પાંચ પતિ મળ્યા તે સંસ્કારને પ્રભાવ છે. દુઃખમાં દિક્ષા લે તે અનુમોદનીય ગણી શકાય પણ દુઃખથી ડરીને જ દીક્ષા લે તેને કોઈવાર આગળ જઈને પણ પાછા ફરવું પડે. સંયમ જીવનમાં મેટામાં મેટી ચીજ ગુરુ આજ્ઞાનું પાલન છે.