________________
૩૦૫
આ ભારત દેશની નારી એ કર્તવ્ય નારી હતી... આ દેશની સતી એક મહાન શક્તિ હતી....દ્રૌપદી અર્જુનના ઊછળતા સત્ત્વને જોઇને ખુશ થયેલી છે. કુરુવંશના એક ગજબ સીતારા તરીકે નિહાળીને તેનું મન પ્રસન્ન ખની
હ્યુ છે. એના અંતરમાં એવી એક નિશ્ચલતાની લહેર ઊઠી છે કે....મારા અર્જુન પરોપકારી છે....વચન પાલનમાં તત્પર છે....અને સાહસવીર છે તે શા માટે તેની ઈચ્છાને રોકવી....? શા માટે શરવીર એવા સિંહને શિયાળ બના વવાના મળસીયા ગાવા ? દ્રૌપદી વિચારે છે....મારા પેાતાના વ્યક્તિગત સુખ માટે હું શા માટે અર્જુનના વ્યક્તિત્વને મસળી નાખું?
આ ભારતની સન્નારીએ પતિને પોતાના આલિગનમાં જકડીને બેસાડી દીધા હશે પણ તેણે એ ધ્યાન હુંમેશા રાખ્યું છે કે પતિના સદ્ગુણ તે વિશ્વમાં વહેતા રહે! પતિના દેહ ભલે સતી પાસે રહે પણ પતિને ગુણ-દેહુ વિશ્વવ્યાપી અને એ જ ભારતીય સતીની એક નેમ હાય છે.
આજે અર્જુન જંગલમાં પ્રયાણ કરે છે ત્યારે જ દ્રૌપદી જોઈ રહી છે કે પતિના ગુણા હવે વિશ્વવ્યાપી બનવા તલસી રહ્યા છે! જે સહુના હાય તેને સંભાળવાની ફરજ સતીની છે. પણ પતિને પોતાની પાસે સંધરીને પેાતાનામાં સીમિત કરી શેાષી લેવે એ વીર પત્નીનુ કન્ય નથી. આથી જ દ્રૌપદી પેાતાના પ્રાણ પ્રિય અર્જુનને કહે છે.... “ તમારા